bredcrumb

ફોટોઃ કોવિડ-19ની બીજી લહેરઃ રસીકરણના ત્રીજા તબક્કામાં સમગ્ર દેશમાં લોકો કોવિડ-19ની વેક્સીન લઈ રહ્યા છે.

By Manisha Zinzuwadia
| Updated: Friday, May 28, 2021, 10:05 [IST]
ફોટોઃ કોવિડ-19ની બીજી લહેરઃ રસીકરણના ત્રીજા તબક્કામાં સમગ્ર દેશમાં લોકો કોવિડ-19ની વેક્સીન લઈ રહ્યા છે.
ફોટોઃ કોવિડ-19ની બીજી લહેરઃ રસીકરણના ત્રીજા તબક્કામાં સમગ્ર દેશમાં લોકો કોવિડ-19ની વેક્સીન લઈ રહ્યા છે.
1/10
પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાપુર જિલ્લામાં બાલુરઘાટ પાસે ખાસપુરમાં સરકાર દ્વારા ચાલતી હોસ્પિટલમાં કોવિડ-19 વેક્સીનનો ડોઝ લેવા માટે લોકો લાઈનમાં ઉભા છે.
ફોટોઃ કોવિડ-19ની બીજી લહેરઃ રસીકરણના ત્રીજા તબક્કામાં સમગ્ર દેશમાં લોકો કોવિડ-19ની વેક્સીન લઈ રહ્યા છે.
2/10
જમ્મુમાં રસીકરણ કેન્દ્ર પર દુકાનદારો કોવિડ-19 વેક્સીનનો ડોઝ મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે.
ફોટોઃ કોવિડ-19ની બીજી લહેરઃ રસીકરણના ત્રીજા તબક્કામાં સમગ્ર દેશમાં લોકો કોવિડ-19ની વેક્સીન લઈ રહ્યા છે.
3/10
ઠાણેની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં રસીકરણ કેન્દ્રની બહાર લોકો કોવિડ-19 રસીનો ડોઝ લેવા માટે રાહ જોઈ રહ્યા છે.
ફોટોઃ કોવિડ-19ની બીજી લહેરઃ રસીકરણના ત્રીજા તબક્કામાં સમગ્ર દેશમાં લોકો કોવિડ-19ની વેક્સીન લઈ રહ્યા છે.
4/10
પ્રયાગરાજમાં મોતીલાલ નહેરુ મેડિકલ કૉલેજ ખાતે લોકો કોવિડ-19 વેક્સીનનો ડોઝ મેળવી રહ્યા છે.
ફોટોઃ કોવિડ-19ની બીજી લહેરઃ રસીકરણના ત્રીજા તબક્કામાં સમગ્ર દેશમાં લોકો કોવિડ-19ની વેક્સીન લઈ રહ્યા છે.
5/10
વારાણસીમાં રસીકરણ કેન્દ્ર ખાતે કોવિડ-19નો પહેલો ડોઝ લેવા માટે 18 વર્ષથી વધુ વયના લોકો રાહ જોઈ રહ્યા છે.
ફોટોઃ કોવિડ-19ની બીજી લહેરઃ રસીકરણના ત્રીજા તબક્કામાં સમગ્ર દેશમાં લોકો કોવિડ-19ની વેક્સીન લઈ રહ્યા છે.
6/10
હૈદરાબાદમાં અર્બન હેલ્થ સેન્ટર પર લોકો કોવિડ-19 વેક્સીનના ડોઝના રજિસ્ટ્રેશન માટે રાહ જોઈ રહ્યા છે.
ફોટોઃ કોવિડ-19ની બીજી લહેરઃ રસીકરણના ત્રીજા તબક્કામાં સમગ્ર દેશમાં લોકો કોવિડ-19ની વેક્સીન લઈ રહ્યા છે.
7/10
ગુરુગ્રામાં એમ્બીયન્સ મૉલમાં ખાસ દિવ્યાંગો માટે યોજાયેલ વેક્સીનેશનમાં લાભાર્થી કોવિડ-19ની વેક્સીન લઈ રહ્યા છે.
ફોટોઃ કોવિડ-19ની બીજી લહેરઃ રસીકરણના ત્રીજા તબક્કામાં સમગ્ર દેશમાં લોકો કોવિડ-19ની વેક્સીન લઈ રહ્યા છે.
8/10
જયપુરમાં રસીકરણ કેન્દ્ર ખાતે મહિલાને કોવિડ-19 રસીનો ડોઝ આપી રહ્યા છે ડૉક્ટર.
ફોટોઃ કોવિડ-19ની બીજી લહેરઃ રસીકરણના ત્રીજા તબક્કામાં સમગ્ર દેશમાં લોકો કોવિડ-19ની વેક્સીન લઈ રહ્યા છે.
9/10
બ્યાવર પાસે માલપુરા ગામમાં રસીકરણ કેન્દ્રમાં એક મહિલાને ડૉક્ટર કોવિડ-19ની વેક્સીન આપી રહ્યા છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X