IPL 2022માં ક્રિકેટર્સે કર્યું નવા અંદાજમાં સેલિબ્રેશન, જુઓ તસવીરો
By Prakashkumar Bhavanji
| Published: Friday, April 22, 2022, 19:17 [IST]
1/7
IPL 2022માં ક્રિકેટર્સે કર્યું નવા અંદાજમાં સેલિબ્રેશન, જુઓ તસવીરો | Cricketers Celebrate New Styles In IPL 2022 - Oneindia Gujarati/photos/cricketers-celebrate-new-styles-in-ipl-2022-oi79200.html
RR vs KKR આ સિઝનમાં હેટ્રિક લીધા પછી, યુઝવેન્દ્ર ચહલે 2019 વર્લ્ડ કપ દરમિયાન તેમના પર બનેલા એક વાયરલ મિમ્સની જેમ પોઝ આપી ઉજવણી કરી હતી.
RR vs KKR આ સિઝનમાં હેટ્રિક લીધા પછી, યુઝવેન્દ્ર ચહલે 2019 વર્લ્ડ કપ દરમિયાન તેમના પર બનેલા એક વાયરલ...
IPL 2022માં ક્રિકેટર્સે કર્યું નવા અંદાજમાં સેલિબ્રેશન, જુઓ તસવીરો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/cricketers-celebrate-new-styles-in-ipl-2022-oi79200.html#photos-1
લખનૌ સુપર જાયન્ટ્સના બોલર અવેશ ખાને MI vs LSG પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે ત્રીજી વિકેટ લીધા પછી વિજયની નિશાની તરીકે તેના બંને હાથ ઊંચા કર્યા હતા.
લખનૌ સુપર જાયન્ટ્સના બોલર અવેશ ખાને MI vs LSG પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે ત્રીજી વિકેટ...
IPL 2022માં ક્રિકેટર્સે કર્યું નવા અંદાજમાં સેલિબ્રેશન, જુઓ તસવીરો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/cricketers-celebrate-new-styles-in-ipl-2022-oi79200.html#photos-3
MI vs LSG મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકાર્યા બાદ, LSGના કેપ્ટન કે.એલ. રાહુલની સેલિબ્રેશનની સ્ટાઈલ વાયરલ થઈ છે. 29 વર્ષીય યુવાને ઉજવણી કરવા માટે તેના કાન આંગળીઓથી ઢાંક્યા હતા. રાહુલે અગાઉ પણ સદી ફટકાર્યા બાદ આવી સદીની ઉજવણી કરી હતી અને ખુલાસો કર્યો હતો કે તે 'અવાજ બંધ કરવાનુ' પ્રતીક છે.
MI vs LSG મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકાર્યા બાદ, LSGના કેપ્ટન કે.એલ. રાહુલની સેલિબ્રેશનની સ્ટાઈલ વાયરલ...