આવા જ હાલાત રહ્યા તો કોરોનાની ત્રીજી લહેર આવતાં વાર નહી લાગે, મનાલીના દ્રશ્યો જોઈ તમે પણ ડરી જશો
By Kalpesh Kandoriya
| Published: Tuesday, July 6, 2021, 16:34 [IST]
1/11
આવા જ હાલાત રહ્યા તો કોરોનાની ત્રીજી લહેર આવતાં વાર નહી લાગે, મનાલીના દ્રશ્યો જોઈ તમે પણ ડરી જશો | crowd gathered in manali amid coronavirus - Oneindia Gujarati
/photos/crowd-gathered-in-manali-amid-coronavirus-oi64076.html
દેશમાં કોરોનાની બીજી લહેર હજી ઘટી જ છે કે લોકો પહાડોમાં ફરવા નિકળી ગયા છે.

Courtesy: ANI
2/11
આવા જ હાલાત રહ્યા તો કોરોનાની ત્રીજી લહેર આવતાં વાર નહી લાગે, મનાલીના દ્રશ્યો જોઈ તમે પણ ડરી જશો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/crowd-gathered-in-manali-amid-coronavirus-oi64076.html#photos-1
હાલમાં જ મનાલીની કેટલીક તસવીરો સામે આવી છે જેને જોઈ દિલ્હી સુધી હડકંપ મચ્યો છે.
હાલમાં જ મનાલીની કેટલીક તસવીરો સામે આવી છે જેને જોઈ દિલ્હી સુધી હડકંપ મચ્યો છે.
Courtesy: ANI
3/11
આવા જ હાલાત રહ્યા તો કોરોનાની ત્રીજી લહેર આવતાં વાર નહી લાગે, મનાલીના દ્રશ્યો જોઈ તમે પણ ડરી જશો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/crowd-gathered-in-manali-amid-coronavirus-oi64076.html#photos-2
જ્યાં એકતરફ સરકાર લોકોને કોરોના નિયમોનું પાલન કરવાની સલાહ આપી રહી છે.
જ્યાં એકતરફ સરકાર લોકોને કોરોના નિયમોનું પાલન કરવાની સલાહ આપી રહી છે.
Courtesy: ANI
4/11
આવા જ હાલાત રહ્યા તો કોરોનાની ત્રીજી લહેર આવતાં વાર નહી લાગે, મનાલીના દ્રશ્યો જોઈ તમે પણ ડરી જશો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/crowd-gathered-in-manali-amid-coronavirus-oi64076.html#photos-3
તો બીજી તરફ મનાલીમાં લોકો કોરોના નિયમોની ધજ્જિયાં ઉડાવી રહ્યા છે.
તો બીજી તરફ મનાલીમાં લોકો કોરોના નિયમોની ધજ્જિયાં ઉડાવી રહ્યા છે.
Courtesy: ANI
5/11
આવા જ હાલાત રહ્યા તો કોરોનાની ત્રીજી લહેર આવતાં વાર નહી લાગે, મનાલીના દ્રશ્યો જોઈ તમે પણ ડરી જશો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/crowd-gathered-in-manali-amid-coronavirus-oi64076.html#photos-4
આ સમયે મનાલીના કંઈક એવા હાલ છે કે અહીં એકેય હોટલ ખાલી નથી.
આ સમયે મનાલીના કંઈક એવા હાલ છે કે અહીં એકેય હોટલ ખાલી નથી.
Courtesy: ANI
6/11
આવા જ હાલાત રહ્યા તો કોરોનાની ત્રીજી લહેર આવતાં વાર નહી લાગે, મનાલીના દ્રશ્યો જોઈ તમે પણ ડરી જશો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/crowd-gathered-in-manali-amid-coronavirus-oi64076.html#photos-5
એવામાં મનાલીની આ તસવીર આગામી દિવશો માટે ખતરો બની શકે છે.