bredcrumb

દબંગ લેડી ઑફિસર Priya Vermaએ કર્યાં લગ્ન, તસવીરોમાં જૂઓ DSP આશિશ પટેલે કેવી રીતે જીત્યું દિલ?

By Kalpesh Kandoriya
| Published: Sunday, December 5, 2021, 17:33 [IST]
મધ્ય પ્રદેશની દબંગ લેડી ઑફિસર ડેપ્યૂટી કલેક્ટર પ્રિયા વર્મા હાલમાં જ લગ્નની પવિત્ર ગાંઠમાં બંધાયાં છે. આ એજ એસડીએમ પ્રિયા વર્મા છે, જેમણે ભાજપી નેતાને ઝાપટ મારી હતી.
દબંગ લેડી ઑફિસર Priya Vermaએ કર્યાં લગ્ન, તસવીરોમાં જૂઓ DSP આશિશ પટેલે કેવી રીતે જીત્યું દિલ?
1/16
પ્રિયા અને આશીષના પ્રી-વે઼ડિંગ શૂટની તસવીરો ખૂબ વાયરલ થઈ.
દબંગ લેડી ઑફિસર Priya Vermaએ કર્યાં લગ્ન, તસવીરોમાં જૂઓ DSP આશિશ પટેલે કેવી રીતે જીત્યું દિલ?
2/16
પ્રિયા વર્મા દિવસના 14 કલાક વાંચન કરતાં હતાં, ત્યારે તેમને સફળતા મળી.
દબંગ લેડી ઑફિસર Priya Vermaએ કર્યાં લગ્ન, તસવીરોમાં જૂઓ DSP આશિશ પટેલે કેવી રીતે જીત્યું દિલ?
3/16
વર્ષ 2017માં પ્રિયા વર્મા ડેપ્યૂટી કલેક્ટર માટે સિલેક્ટ થયાં.
દબંગ લેડી ઑફિસર Priya Vermaએ કર્યાં લગ્ન, તસવીરોમાં જૂઓ DSP આશિશ પટેલે કેવી રીતે જીત્યું દિલ?
4/16
ડીએસપી બન્યા બાદ પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો.
દબંગ લેડી ઑફિસર Priya Vermaએ કર્યાં લગ્ન, તસવીરોમાં જૂઓ DSP આશિશ પટેલે કેવી રીતે જીત્યું દિલ?
5/16
પ્રિયા વર્મા વર્ષ 2015માં DSP બની ગયાં હતાં.
દબંગ લેડી ઑફિસર Priya Vermaએ કર્યાં લગ્ન, તસવીરોમાં જૂઓ DSP આશિશ પટેલે કેવી રીતે જીત્યું દિલ?
6/16
પ્રિયાએ વર્ષ 2014માં મધ્ય પ્રદેશ લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરી હતી.
દબંગ લેડી ઑફિસર Priya Vermaએ કર્યાં લગ્ન, તસવીરોમાં જૂઓ DSP આશિશ પટેલે કેવી રીતે જીત્યું દિલ?
7/16
વર્તમાનમાં પ્રિયા વર્મા દેવાસ જિલ્લાના કનૌદમાં SDM પદ પર કાર્યરત છે.
દબંગ લેડી ઑફિસર Priya Vermaએ કર્યાં લગ્ન, તસવીરોમાં જૂઓ DSP આશિશ પટેલે કેવી રીતે જીત્યું દિલ?
8/16
ભાજપી નેતાને ઝાપટ માર્યા બાદ પ્રિયા વર્મા અચાનક આખા દેશમાં છવાઈ ગયાં હતાં.
દબંગ લેડી ઑફિસર Priya Vermaએ કર્યાં લગ્ન, તસવીરોમાં જૂઓ DSP આશિશ પટેલે કેવી રીતે જીત્યું દિલ?
9/16
થપ્પડકાંડ સમયે પ્રિયા વર્મા રાજગઢના ડેપ્યૂટી કલેક્ટર હતાં.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X