bredcrumb

દીપિકાના યોગા કરતા ફોટા પર નજર નહિ હટાવી શકો, પતિ રણવીરે પણ કમેન્ટ કરી કહી આ વાત, જુઓ Photos...

By Manisha Zinzuwadia
| Published: Saturday, May 14, 2022, 09:10 [IST]
દીપિકા પાદુકોણના યોગા કરતા ફોટા પર પતિ રણવીર સિંહે કમેન્ટ કરીને કહી આ વાત, જુઓ photos...
દીપિકાના યોગા કરતા ફોટા પર નજર નહિ હટાવી શકો, પતિ રણવીરે પણ કમેન્ટ કરી કહી આ વાત, જુઓ Photos...
1/11
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ફિટ અને ટોન્ડ અભિનેત્રી છે.
દીપિકાના યોગા કરતા ફોટા પર નજર નહિ હટાવી શકો, પતિ રણવીરે પણ કમેન્ટ કરી કહી આ વાત, જુઓ Photos...
2/11
સોશિયલ મીડિયા પર દીપિકાનો ફોટો જોઈને લોકો પ્રેરણા અનુભવી રહ્યા છે.
દીપિકાના યોગા કરતા ફોટા પર નજર નહિ હટાવી શકો, પતિ રણવીરે પણ કમેન્ટ કરી કહી આ વાત, જુઓ Photos...
3/11
આ તસવીરોમાં દીપિકાએ ગરુડાસન, ઉષ્ટ્રાસન, ફ્લિપ ધ ડોગ પોઝ, ક્રિસેન્ટ મૂન પોઝ, વિરભદ્રાસન અને વૉરિયર પોઝ આપ્યા છે.

દીપિકાના યોગા કરતા ફોટા પર નજર નહિ હટાવી શકો, પતિ રણવીરે પણ કમેન્ટ કરી કહી આ વાત, જુઓ Photos...
4/11
દીપિકાના ફોટો પર કોમેન્ટ કરતાં રણવીર સિંહે લખ્યું, Dayum...
દીપિકાના યોગા કરતા ફોટા પર નજર નહિ હટાવી શકો, પતિ રણવીરે પણ કમેન્ટ કરી કહી આ વાત, જુઓ Photos...
5/11
દીપિકાનો ફોટો જોઈને તેનો પતિ રણવીર સિંહ પણ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શક્યો નહિ.
દીપિકાના યોગા કરતા ફોટા પર નજર નહિ હટાવી શકો, પતિ રણવીરે પણ કમેન્ટ કરી કહી આ વાત, જુઓ Photos...
6/11
દીપિકા પાદુકોણની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
દીપિકાના યોગા કરતા ફોટા પર નજર નહિ હટાવી શકો, પતિ રણવીરે પણ કમેન્ટ કરી કહી આ વાત, જુઓ Photos...
7/11
આ તસવીરોમાં દીપિકા પાદુકોણ પીચ રંગના યોગા પોશાકમાં જોવા મળી રહી છે.
દીપિકાના યોગા કરતા ફોટા પર નજર નહિ હટાવી શકો, પતિ રણવીરે પણ કમેન્ટ કરી કહી આ વાત, જુઓ Photos...
8/11
દીપિકા પાદુકોણે ઈન્સ્ટા પર 'યોગા ફ્લેક્સ' સાથે તેના ચાહકો માટે કેટલીક તસવીરો શેર કરી છે.
દીપિકાના યોગા કરતા ફોટા પર નજર નહિ હટાવી શકો, પતિ રણવીરે પણ કમેન્ટ કરી કહી આ વાત, જુઓ Photos...
9/11
હવે દીપિકા પાદુકોણે એક નવી જાહેરાત માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે યોગ કરતી જોવા મળી રહી છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X