bredcrumb

Birthday Girl: જાણો કયા કારણસર પોતાની જિંદગીના 6 મહિના ભૂલી ગઈ દિશા પટાની

By Kalpesh Kandoriya
| Published: Sunday, June 13, 2021, 11:42 [IST]
દિશા પટાની આજે પોતાના જીવનનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. અહીં દિશા પટાનીની હૉટ અને લેટેસ્ટ તસવીરો
Birthday Girl: જાણો કયા કારણસર પોતાની જિંદગીના 6 મહિના ભૂલી ગઈ દિશા પટાની
1/10
બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટાની આજે પોતાના જીવનનો 29મો જન્મદિવસ મનાવી રહી છે. 
Birthday Girl: જાણો કયા કારણસર પોતાની જિંદગીના 6 મહિના ભૂલી ગઈ દિશા પટાની
2/10
પોતાની અદાઓથી સૌકોઈનું દિલ જીતનાર દિશા વિશે આજે અમે તમને કંઈક એવું જણાવશું જેનાથી તમે અજાણ હશો. 
Birthday Girl: જાણો કયા કારણસર પોતાની જિંદગીના 6 મહિના ભૂલી ગઈ દિશા પટાની
3/10
બહુ ઓછા લોકો જાણે છે કે ભારત ફિલ્મની શૂટિંગ દરમિયાન દિશાની યાદશક્તિ જતી રહી હતી. 
Birthday Girl: જાણો કયા કારણસર પોતાની જિંદગીના 6 મહિના ભૂલી ગઈ દિશા પટાની
4/10
જ્યારે તે શૂટિંગ કરી રહી હતી તે સમયે તેના માથા પર ઈજા લાગી હતી અને આ કારણે પોતાની જિંદગીના 6 મહિના ભૂલી ગઈ હતી. 
Birthday Girl: જાણો કયા કારણસર પોતાની જિંદગીના 6 મહિના ભૂલી ગઈ દિશા પટાની
5/10
આ વિશે ખુદ દિશા પટાનીએ ખુલાસો કર્યો હતો. 
Birthday Girl: જાણો કયા કારણસર પોતાની જિંદગીના 6 મહિના ભૂલી ગઈ દિશા પટાની
6/10
જો તેના કામની વાત કરવામાં આવે તો દિશાએ એમએસ ધોની ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. 
Birthday Girl: જાણો કયા કારણસર પોતાની જિંદગીના 6 મહિના ભૂલી ગઈ દિશા પટાની
7/10
જો કે અગાઉ તે બાઘીથી ડેબ્યૂ કરનાર હતી પરંતુ તેને રિપ્લેસ કરી દીધી હતી. 
Birthday Girl: જાણો કયા કારણસર પોતાની જિંદગીના 6 મહિના ભૂલી ગઈ દિશા પટાની
8/10
દિશા એક્ટ્રેસ સાથે જ એક એપ ડેવલપર પણ છે. 
Birthday Girl: જાણો કયા કારણસર પોતાની જિંદગીના 6 મહિના ભૂલી ગઈ દિશા પટાની
9/10
દિશાએ પૉપ્યૂલર ટીવી એક્ટર પાર્થ સમથાનને ડેટ કર્યો છે. 
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X