bredcrumb

ડીપ નેક ડ્રેસમાં અભિનેત્રી દિશા પટાનીએ વિખેર્યો પોતાના હુસ્નનો જલવો, ફેન્સે ફોટા પર આપ્યા આવા Reaction

By Manisha Zinzuwadia
| Updated: Tuesday, May 3, 2022, 15:08 [IST]
બૉલિવુડ અભિનેત્રી દિશા પટાનીએ ડીપ નેક ડ્રેસમાં પોતાના હુસ્નનો જલવો વિખેર્યો, જુઓ બોલ્ડ Photos
ડીપ નેક ડ્રેસમાં અભિનેત્રી દિશા પટાનીએ વિખેર્યો પોતાના હુસ્નનો જલવો, ફેન્સે ફોટા પર આપ્યા આવા Reaction
1/10
પોતાના બોલ્ડ અંદાજથી ફેન્સને ચોંકાવનારી અભિનેત્રી દિશા પટનીએ હાલમાં જ કેટલીક તસવીરો શેર કરી છે.
ડીપ નેક ડ્રેસમાં અભિનેત્રી દિશા પટાનીએ વિખેર્યો પોતાના હુસ્નનો જલવો, ફેન્સે ફોટા પર આપ્યા આવા Reaction
2/10
અભિનેત્રી દિશા પટણી તેની આગામી ફિલ્મો 'યોધા' અને 'એક વિલન 2' પર કામ કરી રહી છે.
ડીપ નેક ડ્રેસમાં અભિનેત્રી દિશા પટાનીએ વિખેર્યો પોતાના હુસ્નનો જલવો, ફેન્સે ફોટા પર આપ્યા આવા Reaction
3/10
અભિનેત્રી દિશા પટણીના આ ફોટોને 7 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
ડીપ નેક ડ્રેસમાં અભિનેત્રી દિશા પટાનીએ વિખેર્યો પોતાના હુસ્નનો જલવો, ફેન્સે ફોટા પર આપ્યા આવા Reaction
4/10
અભિનેત્રી દિશા પટણીને ઈન્સ્ટાગ્રામ પર 50.4 મિલિયન લોકો ફોલો કરે છે.
ડીપ નેક ડ્રેસમાં અભિનેત્રી દિશા પટાનીએ વિખેર્યો પોતાના હુસ્નનો જલવો, ફેન્સે ફોટા પર આપ્યા આવા Reaction
5/10
દિશા પટણીનો આ સિઝલિંગ અવતાર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી દિશા પટણી રિયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલિશ છે.
ડીપ નેક ડ્રેસમાં અભિનેત્રી દિશા પટાનીએ વિખેર્યો પોતાના હુસ્નનો જલવો, ફેન્સે ફોટા પર આપ્યા આવા Reaction
6/10
અભિનેત્રી દિશા પટાનીનો મિડીમાં સેક્સી કર્વ્સ લુક તેના ચાહકોને પસંદ આવી રહ્યો છે.
ડીપ નેક ડ્રેસમાં અભિનેત્રી દિશા પટાનીએ વિખેર્યો પોતાના હુસ્નનો જલવો, ફેન્સે ફોટા પર આપ્યા આવા Reaction
7/10
બોલિવૂડ એક્ટ્રેસનો આ બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ડીપ નેક ડ્રેસમાં અભિનેત્રી દિશા પટાનીએ વિખેર્યો પોતાના હુસ્નનો જલવો, ફેન્સે ફોટા પર આપ્યા આવા Reaction
8/10
અભિનેત્રી દિશા પટણી તેના લેટેસ્ટ ફોટોમાં ખુલ્લા વાળના લુકમાં પોઝ આપતી જોવા મળે છે.
ડીપ નેક ડ્રેસમાં અભિનેત્રી દિશા પટાનીએ વિખેર્યો પોતાના હુસ્નનો જલવો, ફેન્સે ફોટા પર આપ્યા આવા Reaction
9/10
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટાની તેની સેક્સી અને બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X