• search

દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીના ફોટા

By Manisha K
| Published: Thursday, May 13, 2021, 13:11 [IST]
દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીના ફોટા
1/8
શ્રીનગરની અલી મસ્જિદના મૌલાના રમઝાન માસ ખતમ થવા અને ઈદની ઉજવણી અંગે કહી રહ્યા છે.
શ્રીનગરની અલી મસ્જિદના મૌલાના રમઝાન માસ ખતમ થવા અને ઈદની ઉજવણી અંગે કહી રહ્યા છે.
Courtesy: PTI Image
દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીના ફોટા
2/8
શ્રીનગરમાં મુસ્લિન બિરાદરો કોવિડ-19 મહામારીના કારણે પોતાના ઘરે નમાઝ અદા કરી રહ્યા છે.
શ્રીનગરમાં મુસ્લિન બિરાદરો કોવિડ-19 મહામારીના કારણે પોતાના ઘરે નમાઝ અદા કરી રહ્યા છે.
Courtesy: PTI Image
દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીના ફોટા
3/8
શાહરુખ ખાને ઈદની ઉજવણી વખતે ગયા વર્ષે પોતાના ફેન્સ માટે મન્નત બંગલોની બહાર ફોટો પડાવ્યો હતો.
શાહરુખ ખાને ઈદની ઉજવણી વખતે ગયા વર્ષે પોતાના ફેન્સ માટે મન્નત બંગલોની બહાર ફોટો પડાવ્યો હતો.
Courtesy: PTI Image
દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીના ફોટા
4/8
પટનામાં મુસ્લિમ બિરાદરો ઈદની પૂર્વ સંધ્યાએ ખરીદી કરી રહ્યા છે.
પટનામાં મુસ્લિમ બિરાદરો ઈદની પૂર્વ સંધ્યાએ ખરીદી કરી રહ્યા છે.
Courtesy: PTI Image
દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીના ફોટા
5/8
શ્રીનગરની જામિયા મસ્જિદ કોવિડ-19 મહામારીના કારણે ઈદ પર બંધ છે.
શ્રીનગરની જામિયા મસ્જિદ કોવિડ-19 મહામારીના કારણે ઈદ પર બંધ છે.
Courtesy: PTI Image
દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીના ફોટા
6/8
જમ્મુમાં ઈદ પર લોકો એકબીજાને ગળે મળી ઈદ મુબારક કહી રહ્યા છે.
જમ્મુમાં ઈદ પર લોકો એકબીજાને ગળે મળી ઈદ મુબારક કહી રહ્યા છે.
Courtesy: PTI Image
Loading next story
Go Back to Article Page
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X