• search

Evening Bulletin in Gujarati: આજના દિવસભરના સમાચારો વાંચો

By Kalpesh Kandoriya
| Published: Wednesday, November 24, 2021, 20:09 [IST]
Evening Bulletin in Gujarati: આજના દિવસભરના સમાચારો વાંચો
1/10
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પીએમ મોદી સાથે બેઠક કરી.

Courtesy: Twitter
Evening Bulletin in Gujarati: આજના દિવસભરના સમાચારો વાંચો
2/10
વર્લ્ડ બેંકની મિશન ટીમે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી

3/10
કચ્છ જીલ્લાના વિવિધ તાલુકા મથકની કોલેજોમાં ૧૮ વર્ષ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓનાં મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે ખાસ કેમ્પનું આયોજન.
કચ્છ જીલ્લાના વિવિધ તાલુકા મથકની કોલેજોમાં ૧૮ વર્ષ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓનાં મતદારયાદીમાં...
Courtesy: Twitter
Evening Bulletin in Gujarati: આજના દિવસભરના સમાચારો વાંચો
4/10
ભુજના મુન્દ્રા રોડ ઉપર પીઝાની શોપના રસોડામાં આગ લાગી

5/10
સિવિલ હોસ્પિટલ ખાતે મૂળ રાજસ્થાનના 46 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના અંગોનું દાન, કેટલાય દર્દીઓને નવું જીવન મળશે.
સિવિલ હોસ્પિટલ ખાતે મૂળ રાજસ્થાનના 46 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના અંગોનું દાન, કેટલાય દર્દીઓને નવું...
Courtesy: Twitter
Evening Bulletin in Gujarati: આજના દિવસભરના સમાચારો વાંચો
6/10
રાજકોટમાં મનપાની આરોગ્ય ટીમે માલધારી વિસ્તારમાં ઘર આંગણે આવીને કોરોનાની વેક્સીન આપી.
રાજકોટમાં મનપાની આરોગ્ય ટીમે માલધારી વિસ્તારમાં ઘર આંગણે આવીને કોરોનાની વેક્સીન આપી.
Courtesy: Twitter
Loading next story
Go Back to Article Page
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X