bredcrumb

ગુજરાતમાં આવેલાં પ્રખ્યાત મંદિરો

By Kalpesh Kandoriya
| Published: Wednesday, May 26, 2021, 09:57 [IST]
ગુજેરાતમાં દ્વારકા, સોમનાથ, ડાકોર સહિત કેટલાય પ્રખ્યાત મંદિરો આવેલાં છે, અહીં તસવીરો દ્વારા આ તમામ મંદિરોના દર્શન કરો.
ગુજરાતમાં આવેલાં પ્રખ્યાત મંદિરો
1/7
દેવભૂમિ દ્વારકામાં આવેલ ભગવાન દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીઓવાળુ છે.
ગુજરાતમાં આવેલાં પ્રખ્યાત મંદિરો
2/7
સાળંગપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા બોટાદ જિલ્લામાં આવેલુ છે
ગુજરાતમાં આવેલાં પ્રખ્યાત મંદિરો
3/7
સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.
ગુજરાતમાં આવેલાં પ્રખ્યાત મંદિરો
4/7
દ્વાપરયુગમાં ડંક મુનિ એ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરીયુ વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા.
ગુજરાતમાં આવેલાં પ્રખ્યાત મંદિરો
5/7
મહેસાણામાં આવેલુ શ્રી બહુચરાજી માતાનુ મંદિર ખુબ પ્રખ્યાત છે, જ્યાં ચૈત્રી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે.
ગુજરાતમાં આવેલાં પ્રખ્યાત મંદિરો
6/7
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આ મોટું ગામ અને પ્રાચીન યાત્રાસ્થળ છે.
ગુજરાતમાં આવેલાં પ્રખ્યાત મંદિરો
7/7
અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર 20 માં આવેલું છે. આ મંદિરની ઊંચાઈ 108 ફૂટ, લંબાઈ 240 ફૂટ, પહોળાઈ 131 ફૂટ છે. અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X