bredcrumb

Photos: બિગ બૉસ ફેમ ફેશન આઈકૉન હિના ખાનનો સિઝલિંગ આઉટફીટ જોઈ ચોંકી જશો

By Manisha Zinzuwadia
| Published: Monday, May 16, 2022, 13:01 [IST]
બિગ બૉસ ફેમ ફેશન આઈકૉન હિના ખાનનો સિઝલિંગ આઉટફીટ જોઈ ચોંકી જશો. જુઓ Photos..
Photos: બિગ બૉસ ફેમ ફેશન આઈકૉન હિના ખાનનો સિઝલિંગ આઉટફીટ જોઈ ચોંકી જશો
1/10
ટીવી એક્ટ્રેસ હિના ખાને હાલમાં જ તેના વ્હાઈટ ઓફ શોલ્ડર ગાઉનમાં કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
Photos: બિગ બૉસ ફેમ ફેશન આઈકૉન હિના ખાનનો સિઝલિંગ આઉટફીટ જોઈ ચોંકી જશો
2/10
અભિનેત્રી હિના ખાન તેના સિઝલિંગ અવતારથી સોશિયલ મીડિયા પર દરરોજ હેડલાઇન્સમાં જોવા મળે છે.
Photos: બિગ બૉસ ફેમ ફેશન આઈકૉન હિના ખાનનો સિઝલિંગ આઉટફીટ જોઈ ચોંકી જશો
3/10
અભિનેત્રી હિના ખાનનો આ લુક તેના દર્શકોને ખૂબ જ અદભૂત લાગી રહ્યો છે.
Photos: બિગ બૉસ ફેમ ફેશન આઈકૉન હિના ખાનનો સિઝલિંગ આઉટફીટ જોઈ ચોંકી જશો
4/10
અભિનેત્રી હિના ખાન આ એથનિક લુકમાં સુંદર લાગી રહી છે.
Photos: બિગ બૉસ ફેમ ફેશન આઈકૉન હિના ખાનનો સિઝલિંગ આઉટફીટ જોઈ ચોંકી જશો
5/10
અભિનેત્રી હિના ખાન ઘણીવાર પોતાની સ્ટાઈલથી ચાહકોના દિલ પર રાજ કરે છે.

Photos: બિગ બૉસ ફેમ ફેશન આઈકૉન હિના ખાનનો સિઝલિંગ આઉટફીટ જોઈ ચોંકી જશો
6/10
અભિનેત્રીનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
Photos: બિગ બૉસ ફેમ ફેશન આઈકૉન હિના ખાનનો સિઝલિંગ આઉટફીટ જોઈ ચોંકી જશો
7/10
અભિનેત્રી હિના ખાને વધુ સુંદર દેખાવા માટે કાનમાં બુટ્ટી પહેરી છે.
Photos: બિગ બૉસ ફેમ ફેશન આઈકૉન હિના ખાનનો સિઝલિંગ આઉટફીટ જોઈ ચોંકી જશો
8/10
હિના ખાનના આ ફોટો પર તેના ફેન્સ પણ કોમેન્ટ કરીને રિએક્શન આપી રહ્યા છે.
Photos: બિગ બૉસ ફેમ ફેશન આઈકૉન હિના ખાનનો સિઝલિંગ આઉટફીટ જોઈ ચોંકી જશો
9/10
અભિનેત્રી હિના ખાન ઘણીવાર તેના એથનિક લુક અને હેરસ્ટાઇલ સાથે પ્રયોગ કરતી જોવા મળે છે, તેણે આ તસવીરોમાં પણ કંઈક આવું જ કર્યું છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X