bredcrumb

ગુજરાતના આજના મુખ્ય સમાચારો

By Kalpesh Kandoriya
| Published: Friday, May 7, 2021, 10:03 [IST]
ગુજરાતમાં 7 મે 2021ના રોજ બનેલી તમામ ઘટનાઓ વિશેના સમાચાર ફોટા દ્વારા મેળવો. વનઈન્ડિયા ગુજરાતી તસવીરોમાં પ્રસ્તુત કરે છે ગુજરાતના આજના મુખ્ય સમાચારો
ગુજરાતના આજના મુખ્ય સમાચારો
1/5
સુરત-રાજકોટ સહિત શહિતના શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવાતાં મજૂરોમાં લૉકડાઉનનો ભય, ઘર તરફ પલાયન શરૂ કર્યું.
ગુજરાતના આજના મુખ્ય સમાચારો
2/5
અમદાવાદમાં કોરોનાવાયરસ કેસના વધારા વચ્ચે કામદારોએ 50 બેડના COVID-19 કેર સેન્ટરની તૈયારી દરમિયાન વેન્ટિલેટર ગોઠવ્યા.
ગુજરાતના આજના મુખ્ય સમાચારો
3/5
અમદાવાદથી રેમડેસિવિર ઈંજેક્શન લાવી રહેલા વિમાનનુ ક્રેશ લેડિંગ, પાયલટ સહિત 3 ઘાયલ
ગુજરાતના આજના મુખ્ય સમાચારો
4/5
ગુજરાત સોસાયટી ફૉર પ્રીવેન્શન ઑફ ક્રૂઅલ્ટી ટુ એનીમાલ્સ(GSPCA)ના ફાઉન્ડર રાજ ભાવસારે જણાવ્યુ કે, 'હાલના તબક્કે કબૂતરના પગમાં ટ્રેકિંગ ડિવાઈસ લગાવ્યુ હોય તેનુ શંકા કરી શકાય.
ગુજરાતના આજના મુખ્ય સમાચારો
5/5
પંચમહાલના હાલોલ નજીક ગોપીપુરા ખાતે આવેલી એક કંપનીના પરિસરમાંથી ચીપ ફિટ કરેલ એક શંકાસ્પદ કબૂતર મળી આવ્યું છે, જેમાં વિદેશી ભાષામાં લખાણ લખેલું છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X