bredcrumb

કિલર જિમ લુકમાં જોવા મળી એક્ટ્રેસ મલાઈકા અરોરા, સામે આવી લેટેસ્ટ તસવીરો

By Kalpesh Kandoriya
| Published: Thursday, November 25, 2021, 19:40 [IST]
મલાઈકા અરોરા ફિટનેસ ફ્રિક છે જે તેના ફોટા જોઈને જ અંદાજો લગાવી શકાય છે. એક દિવસ પણ તે જિમ જવાનું ચૂકતી નથી. અહીં જૂઓ મલાઈકા અરોરાની લેટેસ્ટ તસવીરો
કિલર જિમ લુકમાં જોવા મળી એક્ટ્રેસ મલાઈકા અરોરા, સામે આવી લેટેસ્ટ તસવીરો
1/10
આ તસવીરોથી અંદાજો લગાવી શકાય છે કે મલાઈકા ખુદને ફિટ રાખવા માટે જિમમાં કેટલો પરસેવો વહાવે છે.
કિલર જિમ લુકમાં જોવા મળી એક્ટ્રેસ મલાઈકા અરોરા, સામે આવી લેટેસ્ટ તસવીરો
2/10
મલાઈકા આ વખતે પણ જિમ માટે રીબોક કંપની માટે કપડાં પહેરતી જોવા મળી. તેમના એબ્સ વ્યક્ત કરી રહ્યા હતા કે આ સેલિબ્રિટી ખુદને કેટલી ફિટ રાખી છે.
કિલર જિમ લુકમાં જોવા મળી એક્ટ્રેસ મલાઈકા અરોરા, સામે આવી લેટેસ્ટ તસવીરો
3/10
પોતાની તસવીરોમાં સેલિબ્રિટીએ ટોન્ડ એબ્સને ફ્લૉન્ટ કરવાનો મોકો નથી છોડ્યો.
કિલર જિમ લુકમાં જોવા મળી એક્ટ્રેસ મલાઈકા અરોરા, સામે આવી લેટેસ્ટ તસવીરો
4/10
મલાઈકા અરોરા ભલે દરરોજ જિમ જાતી હોય પરંતુ તેના જિમવેઅર ના તો રિપીટ થાય કે ના તો બોરિંગ.
કિલર જિમ લુકમાં જોવા મળી એક્ટ્રેસ મલાઈકા અરોરા, સામે આવી લેટેસ્ટ તસવીરો
5/10
મલાઈકા અરોરા પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે.
કિલર જિમ લુકમાં જોવા મળી એક્ટ્રેસ મલાઈકા અરોરા, સામે આવી લેટેસ્ટ તસવીરો
6/10
સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાની તસવીરો સામે આવતાં જ વાયરલ થઈ જાય છે.
કિલર જિમ લુકમાં જોવા મળી એક્ટ્રેસ મલાઈકા અરોરા, સામે આવી લેટેસ્ટ તસવીરો
7/10
મલાઈકા અરોરાએ ફેસ માસ્ક અને બ્લેક એન્ડ વ્હાઈટ કલરનું જિમ આઉટફિટ પહેર્યું છે.
કિલર જિમ લુકમાં જોવા મળી એક્ટ્રેસ મલાઈકા અરોરા, સામે આવી લેટેસ્ટ તસવીરો
8/10
આ તસવીરોમાં મલાઈકા અરોરાનો કિલર જિમ લુક જોવા મળી શકે છે, તે બહુ સુંદર જોવા મળી રહી છે.
કિલર જિમ લુકમાં જોવા મળી એક્ટ્રેસ મલાઈકા અરોરા, સામે આવી લેટેસ્ટ તસવીરો
9/10
ફરી એકવાર મલાઈકા અરોરા જિમ બહાર સ્પૉટ થઈ છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X