Home / Photos
Happy B'day Mahi: ધોનીના રાંચી સ્થિત હરિયાળીથી ઘેરાયેલા ફાર્મ હાઉસ 'કૈલાશપતિ'ની ઈનસાઈડ તસવીરો
મહેન્દ્રસિંહ ધોનીના રાંચી સ્થિત પ્રકૃતિથી ભરપૂર ફાર્મ હાઉસ 'કૈલાશપતિ'ના અમુક સુંદર ફોટા જુઓ અહીં...
1/10
Photo Credit: ziva_singh_dhoni / INSTAGRAM
Share
મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી અને દીકરી જીવાના ઇન્સ્ટાગ્રામ પર ઘણી વાર ફાર્મ હાઉસના ફોટા અપલોડ થતા રહે છે.
2/10
Photo Credit: ziva_singh_dhoni / INSTAGRAM
Share
આ ગાર્ડન પર રમતા જીવા ધોનીની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. જોકે ધોની પણ આ ફાર્મ હાઉસમાં દીકરી સાથે પ્રકૃતિનો આનંદ માણતો જોવા મળે છે.
3/10
Photo Credit: ziva_singh_dhoni / INSTAGRAM
Share
તેમના આલીશાન ફાર્મ હાઉસ 'કૈલાશપતિ'માં જિમ, સ્વિમિંગ પૂલ, વિશાળ લૉન અને સુંદર લેન્ડસ્કેપ ગાર્ડન છે.
4/10
Photo Credit: ziva_singh_dhoni / INSTAGRAM
Share
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર ઓછો એક્ટિવ રહે છે. પરંતુ આ ફાર્મહાઉસની ઘણી સુંદર તસવીરો તેની પત્ની સાક્ષી ધોની અને પુત્રી ઝીવા ધોનીના ઈન્સ્ટાગ્રામ પરથી અવારનવાર શેર કરવામાં આવે છે.
5/10
Photo Credit: ziva_singh_dhoni / INSTAGRAM
Share
તમને જણાવી દઈએ કે ધોનીનું આ ફાર્મ હાઉસ હરમુ રોડ પરના તેના પહેલા ઘરથી 20 મિનિટ દૂર છે.
6/10
Photo Credit: ziva_singh_dhoni / INSTAGRAM
Share
ધોનીના આ ફાર્મ હાઉસમાં બાઈક અને કારનું શાનદાર કલેક્શન છે. આટલું જ નહીં તેના ફાર્મ હાઉસમાં કૂતરા, ઘોડા, ટટ્ટુ, પોપટ, બકરા અને ઘણા બધા પાલતુ પ્રાણીઓ છે.
7/10
Photo Credit: ziva_singh_dhoni / INSTAGRAM
Share
મહેન્દ્ર સિંહ ધોનીનું આ ફોર્મ હાઉસ વર્ષ 2017માં બનીને પૂર્ણ થયું હતું.
8/10
Photo Credit: ziva_singh_dhoni / INSTAGRAM
Share
ધોનીને પ્રકૃતિની નજીક રહેવું પસંદ છે. આ જ કારણ છે કે તેણે રાંચીમાં પોતાનું ફાર્મ હાઉસ પણ આવી જ રીતે બનાવ્યું છે.
9/10
Photo Credit: ziva_singh_dhoni / INSTAGRAM
Share
ધોનીએ આ ફાર્મ હાઉસ પોતાના વતનમાં બનાવ્યું છે. તેમનું આ 'કૈલાશપતિ' 7 હજાર એકરમાં ફેલાયેલું છે.

Click it and Unblock the Notifications