હાર્દિક પટેલે કમલમ સુધી રોડ શો યોજ્યો, ભાજપમાં જોડાયો, માફી માગવાનો કર્યો ઈનકાર
By Kalpesh Kandoriya
| Published: Thursday, June 2, 2022, 14:32 [IST]
1/8
હાર્દિક પટેલે કમલમ સુધી રોડ શો યોજ્યો, ભાજપમાં જોડાયો, માફી માગવાનો કર્યો ઈનકાર | Hardik Patel Holds road show till Kamalam, joins BJP, refuses to apologize - Oneindia Gujarati
/photos/hardik-patel-holds-road-show-till-kamalam-joins-bjp-refuses-to-apologize-oi81587.html
પાટિદાર યુવા નેતા હાર્દિક પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં હતા, તેમણે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓથી નારાજગી હોવાનું કારણ આગળ ધરી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
પાટિદાર યુવા નેતા હાર્દિક પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં હતા, તેમણે ગુજરાત કોંગ્રેસના...
2/8
હાર્દિક પટેલે કમલમ સુધી રોડ શો યોજ્યો, ભાજપમાં જોડાયો, માફી માગવાનો કર્યો ઈનકાર Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/hardik-patel-holds-road-show-till-kamalam-joins-bjp-refuses-to-apologize-oi81587.html#photos-1
રાજીનામું આપ્યું ત્યારથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ થઈ રહી હતી, જો કે આખરે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગી ગયો છે.
રાજીનામું આપ્યું ત્યારથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ થઈ રહી હતી, જો કે આખરે આ ચર્ચાઓ...
3/8
હાર્દિક પટેલે કમલમ સુધી રોડ શો યોજ્યો, ભાજપમાં જોડાયો, માફી માગવાનો કર્યો ઈનકાર Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/hardik-patel-holds-road-show-till-kamalam-joins-bjp-refuses-to-apologize-oi81587.html#photos-2
આખરે હાર્દિક પટેલ કમલ ખાતે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.
આખરે હાર્દિક પટેલ કમલ ખાતે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ...
4/8
હાર્દિક પટેલે કમલમ સુધી રોડ શો યોજ્યો, ભાજપમાં જોડાયો, માફી માગવાનો કર્યો ઈનકાર Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/hardik-patel-holds-road-show-till-kamalam-joins-bjp-refuses-to-apologize-oi81587.html#photos-3
ભાજપમાં જોડાયાતાની પહેલાં હાર્દિક પટેલે કોબા આશ્રમથી કમલમ સુધી રોડ શો યોજ્યો હતો.
ભાજપમાં જોડાયાતાની પહેલાં હાર્દિક પટેલે કોબા આશ્રમથી કમલમ સુધી રોડ શો યોજ્યો હતો.
5/8
હાર્દિક પટેલે કમલમ સુધી રોડ શો યોજ્યો, ભાજપમાં જોડાયો, માફી માગવાનો કર્યો ઈનકાર Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/hardik-patel-holds-road-show-till-kamalam-joins-bjp-refuses-to-apologize-oi81587.html#photos-4
કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ સાહેબની ઉપસ્થિતિમાં હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયો છે.
કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ સાહેબની ઉપસ્થિતિમાં હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયો છે.
6/8
હાર્દિક પટેલે કમલમ સુધી રોડ શો યોજ્યો, ભાજપમાં જોડાયો, માફી માગવાનો કર્યો ઈનકાર Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/hardik-patel-holds-road-show-till-kamalam-joins-bjp-refuses-to-apologize-oi81587.html#photos-5
ભાજપ હાર્દિકમાં જોડાશે તેવી ચર્ચાઓ તેજ થયા બાદથી હાર્દિક પટેલ પર સમાજને દગો આપ્યો હોવાનો સૂર ઉઠ્યો હતો.
ભાજપ હાર્દિકમાં જોડાશે તેવી ચર્ચાઓ તેજ થયા બાદથી હાર્દિક પટેલ પર સમાજને દગો આપ્યો હોવાનો સૂર...