bredcrumb

પશ્ચિમ બંગાળમાં ખાબકેલા ભારે વરસાદના ફોટા જુઓ

By Manisha Zinzuwadia
| Published: Saturday, July 31, 2021, 15:25 [IST]
Photos of Heavy rain in West Bengal
પશ્ચિમ બંગાળમાં ખાબકેલા ભારે વરસાદના ફોટા જુઓ
1/8
કોલકત્તામાં ભારે વરસાદમાં ભરાઈ ગયેલા પાણીમાંથી લોકો પોતાના વાહનોને ધક્કા મારી બહાર કાઢી રહ્યા છે
પશ્ચિમ બંગાળમાં ખાબકેલા ભારે વરસાદના ફોટા જુઓ
2/8
કોલકત્તામાં ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીમાં લોકો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પોસ્ટર નજીકથી પસાર થઈ રહ્યા છે
પશ્ચિમ બંગાળમાં ખાબકેલા ભારે વરસાદના ફોટા જુઓ
3/8
કોલકત્તામાં વરસાદ બાદ ભરાયેલા પાણીમાં બાળકો રમી રહ્યા છે
પશ્ચિમ બંગાળમાં ખાબકેલા ભારે વરસાદના ફોટા જુઓ
4/8
કોલકત્તામાં ભારે વરસાદ દરમિયાન સોસાયટીઓમાં ભરાઈ ગયેલા પાણીમાંથી મુસાફર ભરેલી એક ટ્રાઈસિકલને પસાર કરવામાં આવી રહી છે.
પશ્ચિમ બંગાળમાં ખાબકેલા ભારે વરસાદના ફોટા જુઓ
5/8
કોલકત્તામાં ભારે વરસાદમાં બાઈકવાળો છત્રી રાખી ડ્રાઈવિંગ કરી રહ્યો છે
પશ્ચિમ બંગાળમાં ખાબકેલા ભારે વરસાદના ફોટા જુઓ
6/8
કોલકત્તામાં ભારે વરસાદ દરમિયાન રસ્તામાં ભરાઈ ગયેલા પાણીમાંથી મુસાફરને લઈ જઈ રહેલો એક હાથ રીક્ષા ચાલક
પશ્ચિમ બંગાળમાં ખાબકેલા ભારે વરસાદના ફોટા જુઓ
7/8
કોલકત્તામાં ભારે વરસાદ દરમિયાન ભરાયેલા પાણીમાં એક હાથ રીક્ષા ચાલક મુસાફરની રાહ જોઈ રહ્યો છે
પશ્ચિમ બંગાળમાં ખાબકેલા ભારે વરસાદના ફોટા જુઓ
8/8
કોલકત્તામાં રસ્તા પર ભરાયેલા પાણીમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X