bredcrumb

કોરોનાવાયરસના દર્દીઓ સાથે હોસ્પિટલ સ્ટાફે ઉજવ્યો આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસ

By Kalpesh Kandoriya
| Published: Wednesday, May 12, 2021, 16:03 [IST]
આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે નિમિત્તે જીસીએસ હોસ્પિટલમાં નર્સોએ દર્દીઓ સાથે મળીને આ ખાસ દિવસની ઉજવણી કરી હતી. નર્સોને પ્રોત્સાહિત કરવા તેમજ કોવિડના દર્દીઓને પણ તણાવમુક્ત રાખવા માટે કોવીડ વોર્ડ્સમાં અંતાક્ષરી, પ્રાણાયામ, યોગા અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્દીઓ પણ નર્સોની સાથે મળીને ભાગ લીધો હતો.
કોરોનાવાયરસના દર્દીઓ સાથે હોસ્પિટલ સ્ટાફે ઉજવ્યો આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસ
1/7
દર્દીઓ રોગને ભૂલી જાય તે માટે નર્સો દ્વારા આ ખાસ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કોરોનાવાયરસના દર્દીઓ સાથે હોસ્પિટલ સ્ટાફે ઉજવ્યો આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસ
2/7
 જે દર્દીઓ રમી ન શકતાં હતા તેવા દર્દીઓએ પણ આ કાર્યક્રમ નિહાળીને આનંદ લીધો હતો. 
કોરોનાવાયરસના દર્દીઓ સાથે હોસ્પિટલ સ્ટાફે ઉજવ્યો આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસ
3/7
નર્સિંગ ટીમના ઉત્સાહને જોઈ અને આ એકવીટીઓમાં ભાગ લઇ દર્દીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી. 
કોરોનાવાયરસના દર્દીઓ સાથે હોસ્પિટલ સ્ટાફે ઉજવ્યો આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસ
4/7
નર્સોને પ્રોત્સાહિત કરવા તેમજ કોવિડના દર્દીઓને પણ તણાવમુક્ત રાખવા માટે કોવીડ વોર્ડ્સમાં અંતાક્ષરી, પ્રાણાયામ, યોગા અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્દીઓ પણ નર્સોની સાથે મળીને ભાગ લીધો હતો.
કોરોનાવાયરસના દર્દીઓ સાથે હોસ્પિટલ સ્ટાફે ઉજવ્યો આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસ
5/7
આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે નિમિત્તે જીસીએસ હોસ્પિટલમાં નર્સોએ દર્દીઓ સાથે મળીને આ ખાસ દિવસની ઉજવણી કરી હતી.
કોરોનાવાયરસના દર્દીઓ સાથે હોસ્પિટલ સ્ટાફે ઉજવ્યો આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસ
6/7
અત્યારે કોરોના વાઇરસની મહામારી સામે પોતાના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વગર લોકોના જીવ બચાવવા નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ કોરોના યોદ્ધા તરીકે ખુબ મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
કોરોનાવાયરસના દર્દીઓ સાથે હોસ્પિટલ સ્ટાફે ઉજવ્યો આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસ
7/7
દર વર્ષે 12 મેના રોજ ફ્લોરેન્સ નાઈટિંગલના જન્મદિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય નર્સિંસ ડેની ઉજવણી કરવામાં આવે છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X