Home / Photos
બટન ખોલીને અશ્વિતાએ આપ્યા સેક્સી પોઝ, Photos જોઈને બની જશો ક્રેઝી
હૉટ અને બોલ્ડ તસવીરોથી ધૂમ મચાવનારી 22 વર્ષની અશ્વિતા એસ મુંબઈની એક મૉડલ એક્ટ્રેસ છે. તેની શાનદાર સ્ટાઈલ અને કર્વી ફિગર કોઈના પણ દિલની ધડકન તેજ કરી શકે છે. બોલ્ડ અને ટોન્ડ ફિગરના ફોટાઓની તેના ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. અશ્વિતાએ શૉર્ટ ટૉપના બટનો ખોલીને જે પોઝ આપ્યા છે તે જાણે ચાહકોના ધબકારા રોકવાનુ કામ કરી રહ્યા છે.
1/9
Photo Credit: Instagram
Share
અશ્વિતા આઉટડોરમાં બ્રા પહેરેલી જોવા મળી રહી છે. તેના ડ્રેસમાં બટન પણ ખુલ્લા છે, જે તેની તસવીરને ખૂબ જ સેક્સી બનાવી રહ્યા છે.
2/9
Photo Credit: Instagram
Share
અશ્વિતાને કારનો ખૂબ શોખ છે. તેની તસવીરોમાં તમને કારનું કલેક્શન પણ જોવા મળશે.
3/9
Photo Credit: Instagram
Share
બિકીનીમાં તેની આ આકર્ષક સ્ટાઈલ ખૂબ જ હૉટ અને ગ્લેમરસ લાગે છે. તેનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
4/9
Photo Credit: Instagram
Share
અશ્વિતા બિકીની કે બ્રા પહેરવામાં બિલકુલ અચકાતી નથી. તેના ફોટા સોશિયલ મીડિયાના ચાહકો પર કહેર વરસાવે છે.
5/9
Photo Credit: Instagram
Share
અશ્વિતા હંમેશા પોતાની સુંદર તસવીરો અને વીડિયો ફેન્સ માટે શેર કરતી રહે છે. આ તસવીરોમાં ચાહકો લાઈક અને કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વરસાવે છે.
6/9
Photo Credit: Instagram
Share
વર્ષ 2018થી તેની બોલ્ડનેસ અને સેક્સી સ્ટાઈલને કારણે તેના ચાહકોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે.
7/9
Photo Credit: Instagram
Share
અશ્વિતા સુબ્રમણ્યમના સોશિયલ મીડિયા પર 1.2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
8/9
Photo Credit: Instagram
Share
ટોન્ડ ફિગર અને બોલ્ડ ફોટોઝના કારણે તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
9/9
Photo Credit: Instagram
Share
સોશિયલ મીડિયા પર અશ્વિતા તેના હૉટ, સેક્સી અને મસ્તીથી ભરપૂર અંદાજમાં જોવા મળે છે.



Click it and Unblock the Notifications