bredcrumb

જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું

By Kalpesh Kandoriya
| Published: Tuesday, June 29, 2021, 20:51 [IST]
આપણે બધા ઘરે મંદિર રાખીએ છીએ પણ ક્યારેક યોગ્ય માહિતી ન હોવાના કારણે અનર્થ કરી બેસતા હોઈએ છીએ, અહીં જાણો સાચી રીત.
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું
1/10
દરેક ઘર એક મંદિરની સમાન હોય છે પરંતુ છતાં પણ ઘરમાં એક ભગવાનનું સ્થાન હોય છે જ્યાં લોકો તેની પૂજા કરે છે. 
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું
2/10
જો ઘરની અંદર વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય તો તેની સ્થાપના માતા લ્મી સાથે કરવી તેનું ખાસ ધ્યાન રાખવું.
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું
3/10
જો તમે પણ ઘરમાં ભગવાનનું મંદિર બનાવી રાખ્યું છે તો આ જાણવું ખાસ જરૂરી છે. 
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું
4/10
જો ઘરના મંદિરમાં ભગવાન રામની મૂર્તિ હોય તો તેની સાથે હનુમાન જીની મૂર્તિ પણ હોવી જોઈએ. તેનાથી ઘરમાં પ્રેમ વધે છે.
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું
5/10
સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરાય ચે. માટે ઘરના મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ કેસરી અને પીળા કલરના કપડામાં હોવી જોઈએ.
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું
6/10
જો તમે ભગવાન કૃષ્ણની પૂજા કરો છો તો ઘરના મંદિરમાં તેમની બાળરૂપી મૂર્તિ રાખવી જોઈએ. આવું કરવાથી બધી જ મનોકામના પૂરી થાય છે. 
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું
7/10
ઘર પર ક્યારેય શિવલિંગની સ્થાપના ન કરવી જોઈએ.
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું
8/10
મંદિરમાં ક્યારેય પણ ભગવાનની મૂર્તિ જમીન પર ન રાખવી જોઈએ. જો નીચે રાખી હોય તો તરત જ મૂર્તિની નીચે કોઈ કપડું પાથરી દો.
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું
9/10
જો તમે તમારા ઘરના મંદિરમાં આ બદલાવ કરશો તો તમારા ઘરમાં હંમેશા ખુશીઓ આવશે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X