bredcrumb

ઇલિયાના ડી ક્રૂઝે બિકીની પહેરી ચાહકોના ઉડાવ્યા હોશ, શેર કરી ગર્લ ગેંગ સાથે બોલ્ડ તસવીરો

By Hardev Rathod
| Updated: Monday, October 31, 2022, 16:05 [IST]
સાઉથ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલીવુડ સુધી ઘણી ફિલ્મોમાં પોતાની અદાકારીથી ચાહોના દિલમાં ઘર કરી ચૂકેલી એક્ટ્રેસ ઈલિયાના ડી ક્રુઝ તાજેતરના દિવસોમાં ફિલ્મોથી દૂર પોતાના મિત્રો સાથે રજાઓ મનાવતી જોવા મળે છે. ઇલિયાના ડી ક્રુઝના લેટેસ્ટ બિકીની ફોટોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. ઇલિયાના આ તસવીરોમાં ગર્લ ગેંગ સાથે મસ્તી કરતો જોવા મળી રહી છે.
ઇલિયાના ડી ક્રૂઝે બિકીની પહેરી ચાહકોના ઉડાવ્યા હોશ, શેર કરી ગર્લ ગેંગ સાથે બોલ્ડ તસવીરો
1/19
અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝે તેના ઇન્સ્ટાગ્રામ પર સફેદ બિકીનીમાં તસવીરો શેર કરી છે.
ઇલિયાના ડી ક્રૂઝે બિકીની પહેરી ચાહકોના ઉડાવ્યા હોશ, શેર કરી ગર્લ ગેંગ સાથે બોલ્ડ તસવીરો
2/19
ઇલિયાના સફેદ બિકીનીમાં ખૂબ જ સુંદર અને તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
ઇલિયાના ડી ક્રૂઝે બિકીની પહેરી ચાહકોના ઉડાવ્યા હોશ, શેર કરી ગર્લ ગેંગ સાથે બોલ્ડ તસવીરો
3/19
ઇલિયાના ડી ક્રુઝના ચાહકો તેના આ ફોટા પર જોરદાર લાઇક અને કોમેન્ટ કરી રહ્યા છે.
ઇલિયાના ડી ક્રૂઝે બિકીની પહેરી ચાહકોના ઉડાવ્યા હોશ, શેર કરી ગર્લ ગેંગ સાથે બોલ્ડ તસવીરો
4/19
આ તસવીરોમાં અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝના મિત્રો સાથે બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે.
ઇલિયાના ડી ક્રૂઝે બિકીની પહેરી ચાહકોના ઉડાવ્યા હોશ, શેર કરી ગર્લ ગેંગ સાથે બોલ્ડ તસવીરો
5/19
ઇલિયાના ડી ક્રુઝ સફેદ બિકીનીમાં માણી રહી છે સન સેટની મજા
ઇલિયાના ડી ક્રૂઝે બિકીની પહેરી ચાહકોના ઉડાવ્યા હોશ, શેર કરી ગર્લ ગેંગ સાથે બોલ્ડ તસવીરો
6/19
ઇલિયાનાએ પોતાના લોકેશન અંગે કોઇ ખુલાસો કર્યો નથી
ઇલિયાના ડી ક્રૂઝે બિકીની પહેરી ચાહકોના ઉડાવ્યા હોશ, શેર કરી ગર્લ ગેંગ સાથે બોલ્ડ તસવીરો
7/19
ઇલિયાના ડી ક્રુઝે આ દિવાળી તેના મિત્રો સાથે 'બીચ' પર મસ્તી કરતા કરતા ઉજવી હતી.
ઇલિયાના ડી ક્રૂઝે બિકીની પહેરી ચાહકોના ઉડાવ્યા હોશ, શેર કરી ગર્લ ગેંગ સાથે બોલ્ડ તસવીરો
8/19
અન્ય એક ફોટોમાં ઇલિયાના તેના વિદેશી બોયફ્રેન્ડ સાથે દરિયાની રેતીમાં મસ્તી કરતી જોવા મળી હતી.
ઇલિયાના ડી ક્રૂઝે બિકીની પહેરી ચાહકોના ઉડાવ્યા હોશ, શેર કરી ગર્લ ગેંગ સાથે બોલ્ડ તસવીરો
9/19
ઇલિયાનાના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો, તે તેની આગામી ફિલ્મ 'અનફેર એન્ડ લવલી'ને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X