Home / Photos
IND vs NZ, World Cup 2023: જાડેજાએ છોડ્યો કેચ, રિવાબાની પ્રતિક્રિયા
IND vs NZ, World Cup 2023: વિશ્વ કપની 21મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે (22 ઓક્ટોબર) હિમાચલના ધર્મશાલામાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન, જ્યારે મોહમ્મદ શમી 11મી ઓવર ફેંકી રહ્યો હતો, ત્યારે રવિન્દ્ર જાડેજાએ તેના પાંચમા બોલ પર બેકવર્ડ પોઈન્ટ પર રચિન રવિન્દ્રનો આસાન કેચ છોડ્યો હતો. કેચ છોડ્યા બાદ મેચ જોવા સ્ટેડિયમમાં આવેલી રવિન્દ્ર જાડેજાની પત્ની રવિબા જાડેજાએ આપેલી પ્રતિક્રિયા હવે વાયરલ થઈ છે.
1/9
Share
એક યુઝરે લખ્યું, જદ્દુ કેચ છોડતો નથી, પરંતુ આ ક્રિકેટ છે... અહીં કંઈપણ થઈ શકે છે.
2/9
Share
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રવિબા જાડેજા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ જોવા હિમાચલના ધર્મશાલા પહોંચ્યા છે.
3/9
Share
રવિન્દ્ર જાડેજાએ કેચ છોડ્યા બાદ સ્ટેડિયમમાં બેસીને રવિબા જાડેજાની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.
4/9
Share
રવિન્દ્ર જાડેજાએ કેચ છોડ્યા બાદ સ્ટેડિયમમાં બેસીને રવિબા જાડેજાની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.
5/9
Share
રવિન્દ્ર જાડેજાએ કેચ છોડ્યા બાદ સ્ટેડિયમમાં બેસીને રવિબા જાડેજાની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.
6/9
Share
રવિબા જાડેજાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મીમ શેર કરતી વખતે ઘણા યુઝર્સે લખ્યું છે કે, જડ્ડુ, ભાઈ, આજે ભાભી મેચ જોવા આવી છે, તેમને નારાજ ન કરો.
7/9
Share
રવિબા જાડેજા પીળા રંગની સાડીમાં મેચ જોવા આવ્યા છે. તેમણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને કાળી બિંદી લગાવી છે. રવિબા જાડેજા હંમેશા ભારતીય લુકમાં રહેવાનું પસંદ કરે છે.
8/9
Share
ઉલ્લેખનીય છે કે, 11 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 2 વિકેટે 40 રન હતો. જ્યારે રચિન રવિન્દ્રએ 23 બોલમાં 12 રન બનાવ્યા હતા. ડેરીલ મિશેલના 7 બોલમાં 7 રન હતા.
9/9
Share
જ્યારે રવિન્દ્ર જાડેજાએ કેચ છોડ્યો, ત્યારે મોહમ્મદ શમીએ પણ આશ્ચર્યજનક પ્રતિક્રિયા આપી હતી. મોહમ્મદ શમી વર્લ્ડ કપ-2023ની પ્રથમ મેચ રમી રહ્યો છે.



Click it and Unblock the Notifications