bredcrumb

ભારતીય નેવીમાં ઉમેરાયું સ્વદેશી બનાવટનું પહેલું એરક્રાફ્ટ કેરિયર INS Vikrant

By Kalpesh Kandoriya
| Published: Friday, September 2, 2022, 11:34 [IST]
ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો કરતું ભારતીય બનાવટનું પહેલું એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત ભારતીય નૌસેનાની મળી ચૂક્યું છે.
ભારતીય નેવીમાં ઉમેરાયું સ્વદેશી બનાવટનું પહેલું એરક્રાફ્ટ કેરિયર INS Vikrant
1/5
ભારતીય નૌસેનાની તાકાતમાં થયો વધારો, ભારતીય નૌસેનાને મળ્યું પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત'
ભારતીય નેવીમાં ઉમેરાયું સ્વદેશી બનાવટનું પહેલું એરક્રાફ્ટ કેરિયર INS Vikrant
2/5
આની સાથે જ ભારતે એક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ભારત છઠ્ઠો સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવનાર દેશ બની ગયો છે.
ભારતીય નેવીમાં ઉમેરાયું સ્વદેશી બનાવટનું પહેલું એરક્રાફ્ટ કેરિયર INS Vikrant
3/5
જો આ એરક્રાફ્ટ INS Vikrant બનાવવા પાછળના ખર્ચાની વાત કરીએ તો 20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયું છે આ એરક્રાફ્ટ કેરિયર
ભારતીય નેવીમાં ઉમેરાયું સ્વદેશી બનાવટનું પહેલું એરક્રાફ્ટ કેરિયર INS Vikrant
4/5
ભારતીય બનાવટનું પહેલું એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત ભારતીય નૌસેનાની શાન વધારશે.
ભારતીય નેવીમાં ઉમેરાયું સ્વદેશી બનાવટનું પહેલું એરક્રાફ્ટ કેરિયર INS Vikrant
5/5
જુઓ ભારતીય બનાવટનું પહેલું એરક્રાફ્ટ કેરિયર INS Vikrant
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X