bredcrumb

ઈડરિયા ગઢનો રસપ્રદ ઈતિહાસ

By Kalpesh Kandoriya
| Published: Monday, May 31, 2021, 14:27 [IST]
ઈડરમાં આવેલ ઈડરિયા ગઢનો ઈતિહાસ, ભૂગોળ અને રસપ્રદ તથ્યો વિશે જાણો, જુઓ તસવીરો
ઈડરિયા ગઢનો રસપ્રદ ઈતિહાસ
1/6

અમદાવાદથી 120 કિલોમીટર દુર આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલું અને વિકસેલું ઇડર એક ઐતિહાસિક નગર છે.


ઈડરિયા ગઢનો રસપ્રદ ઈતિહાસ
2/6

સમુદ્રની સપાટીથી 195 મીટર એટલે કે 639 ફીટની ઉંચાઈએ આવેલ ઈડરના ગઢ અનેક પ્રાચીન સ્થાપત્યોને જાળવીને બેઠા છે.


ઈડરિયા ગઢનો રસપ્રદ ઈતિહાસ
3/6
ગઢની અંદર જ આવેલ ઝરણેશ્વર મહાદેવ પર ધોમધખતા ઉનાળામાં પણ શીતલ જળનો કુદરતી અભિષેક થતો હોય છે.
ઈડરિયા ગઢનો રસપ્રદ ઈતિહાસ
4/6
વિશાલ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગનાં દર્શન થાય છે.
ઈડરિયા ગઢનો રસપ્રદ ઈતિહાસ
5/6

તો રાજ મહેલ, મહાકાલી મંદિર, રૂઠી રાણીનું માળિયું, નવ ગજાપીર, પાંચ મુખી હનુમાનજી મંદિર સહીત અનેક પ્રાચીન મંદિરો અહી આવેલા છે.


ઈડરિયા ગઢનો રસપ્રદ ઈતિહાસ
6/6
ઈલ્વ-દુર્ગ તરીકે ઓળખાતા ઇડરના નામનો ઈતિહાસ પણ અટપટો છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X