bredcrumb

99% લોકો આ વાત નથી જાણતા, શું તમને ખબર છે?

By Kalpesh Kandoriya
| Updated: Monday, December 6, 2021, 18:19 [IST]
આપણી હરતે-ફરતે સમગ્ર વિશ્વમાં હજારો રહસ્યો છૂપાયેલાં છે, કેટલાંય તથ્યો એવાં છે જેનાથી આપણે સાવ અજાણ છીએ, તો આવા તથ્યો વિશે આજે અમે વાત કરીશું.
99% લોકો આ વાત નથી જાણતા, શું તમને ખબર છે?
1/9
શું તમને ખબર છે કે ડોલફીન માછલી પાંચથી આઠ મિનિટ સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે. ડોલફીન માછલી એક આંખ ખુલ્લી રાખીને પણ ઊંઘી શકે છે.
99% લોકો આ વાત નથી જાણતા, શું તમને ખબર છે?
2/9
શું તમને ખબર છે એક દિવસમાં મેગીના કેટલાં પેકેટ વેચાય છે? એક દિવસમાં મેગીનાં 120 મિલિયન પેકેટ વેચાય છે. 
99% લોકો આ વાત નથી જાણતા, શું તમને ખબર છે?
3/9
શું તમને ખબર છે કે ફ્રાંસની રાજધાની પેરિસમાં જેટલા વ્યક્તિઓ છે તેના કરતાં વધારે ડોગી છે. અહીં લોકોને મેટ્રોમાં શ્વાન જોડે લઈ જવામાં કોઈ રોકટોક નથી.
99% લોકો આ વાત નથી જાણતા, શું તમને ખબર છે?
4/9
શું તમને ખબર છે? મઘમાખી જ્યારે ઉડે ત્યારે હમિંગનો એક અવાજ આવે છે અને આ અવાજ તેની પાંખમાંથી આવતો હોય છે, મધમાખી એક સેકન્ડમાં 160 વખત પોતાની પાંખ હલાવતી હોય છે. 
99% લોકો આ વાત નથી જાણતા, શું તમને ખબર છે?
5/9
શું તમે જાણો છો કે 4 મહિના સુધી બાળક મીઠું અને ખાંડના સ્વાદમાં તફાવત ના જાણી શકે.
99% લોકો આ વાત નથી જાણતા, શું તમને ખબર છે?
6/9
મિત્રો, શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી વધુ વેચાતી કાર કઈ છે? ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીમાં હિન્દુસ્તાન એમ્બેસેડર સૌથી વધુ વેચાણી છે. આ કારના કુલ 40 લાખથી વધુ યૂનિટ વેચાયાં છે. 
99% લોકો આ વાત નથી જાણતા, શું તમને ખબર છે?
7/9
શું તમે જાણો છો બ્રહ્માંડમાં એવી જગ્યા પણ છે જ્યાં હીરા એટલે કે ડાયમન્ડનો વરસાદ થાય છે. સેટર્ન અને જ્યૂપિટર ગ્રહ પરના વાતાવરણમાં મોટી માત્રામાં કાર્બન ઉપલબ્ધ છે અને જ્યારે વાતાવરણમાં બદલાવને કારણે કાર્બન પર વીજળી પડે છે ત્યારે તે સખત થઈ ગ્રેફાઈટ બની જાય છે અને નીચે પડવા લાગે છે જ્યાં એટમોસ્ફિયરિક પ્રેસર તેને ત્યાં સુધી સખત બનાવે છે જ્યાં સુધી તે ડાયમન્ડ ના બની જાય, આવી રીતે ત્યાં હીરાનો વરસાદ થાય છે. 
99% લોકો આ વાત નથી જાણતા, શું તમને ખબર છે?
8/9
શું તમે જાણો છો કે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે 72 મસલ્સ કામ કરે છે. 
99% લોકો આ વાત નથી જાણતા, શું તમને ખબર છે?
9/9
શું તમે જાણો છો કે એક વ્યક્તિ પોતાના જીવનકાળમાં રક્તદાન કરી કેટલા લોકોનો જીવ બચાવી શકે? ઓસ્ટ્રોલિયાના 81 વર્ષીય જેમ્સ હેરિસને 1954થી લઈ 2018 સુધી 1137 વખત બ્લડ ડોનેટ કર્યું અને તેનાથી 24 લાખ બાળકોનો જીવ બચાવવામાં આવ્યો. તેમના લોહીમાં એક દુર્લભ પ્રકારનો બ્લડ પ્લાઝ્મા છે, જે પ્રેગ્નન્સી દરમિયાન બાળકો પર થતા રિસર્ચ ડિઝીઝ પર ઉપયોગી થાય છે. માટે તેઓ એકમાત્ર વ્યક્તિ બન્યા જેઓ આટલા બાળકોનો જીવ બચાવી શક્યા.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X