bredcrumb

મેક્સવેલના લગ્નની પાર્ટીમાં વિરાટ કોહલીએ લૂટી મહેફિલ, RCBની ટીમે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Photos

By Manisha Zinzuwadia
| Published: Friday, April 29, 2022, 14:16 [IST]
ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલના લગ્નની પાર્ટીમાં વિરાટ કોહલી અને આરસીબીની ટીમે જોરદાર ડાંસ કર્યો. જુઓ ફોટા..
મેક્સવેલના લગ્નની પાર્ટીમાં વિરાટ કોહલીએ લૂટી મહેફિલ, RCBની ટીમે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Photos
1/14
આ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એથનિક વેર આઉટફિટ્સમાં ખૂબસૂરત લાગતા હતા.
મેક્સવેલના લગ્નની પાર્ટીમાં વિરાટ કોહલીએ લૂટી મહેફિલ, RCBની ટીમે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Photos
2/14
ગ્લેન મેક્સવેલે મુંબઈમાં તેના RCB સાથી ખેલાડીઓ સાથે તેના લગ્નની ઉજવણી કરી હતી.
મેક્સવેલના લગ્નની પાર્ટીમાં વિરાટ કોહલીએ લૂટી મહેફિલ, RCBની ટીમે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Photos
3/14
ગ્લેન મેક્સવેલ છેલ્લા પાંચ વર્ષથી વિની રમનને ડેટ કરી રહ્યા હતા.
મેક્સવેલના લગ્નની પાર્ટીમાં વિરાટ કોહલીએ લૂટી મહેફિલ, RCBની ટીમે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Photos
4/14
RCB કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ તેના પરિવાર સાથે ગ્લેન મેક્સવેલના લગ્નમાં પહોંચ્યા હતા. તેની પત્નીએ લીલી સાડી પહેરી હતી.
મેક્સવેલના લગ્નની પાર્ટીમાં વિરાટ કોહલીએ લૂટી મહેફિલ, RCBની ટીમે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Photos
5/14
ગ્લેન મેક્સવેલ અને વિની રમનની લગ્નની પાર્ટીમાં હાજરી આપવા માટે RCBની લગભગ તમામ ટીમના સભ્યો તેમના પરિવાર સાથે આવ્યા હતા.
મેક્સવેલના લગ્નની પાર્ટીમાં વિરાટ કોહલીએ લૂટી મહેફિલ, RCBની ટીમે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Photos
6/14
જે તસવીરો સામે આવી છે તેમાં વિરાટ કોહલી, માઈક હેસન અને અન્ય ક્રિકેટર્સ ગ્લેન મેક્સવેલ અને તેની પત્ની વિની રમન સાથે પોઝ આપતા જોવા મળે છે.
મેક્સવેલના લગ્નની પાર્ટીમાં વિરાટ કોહલીએ લૂટી મહેફિલ, RCBની ટીમે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Photos
7/14
વિરાટ કોહલીએ લગ્નની પાર્ટીમાં પંજાબી ગીતો પર જોરદાર ડાન્સ કર્યો અને બાકીના સાથી ખેલાડીઓને પણ ડાન્સ કરાવ્યો.
મેક્સવેલના લગ્નની પાર્ટીમાં વિરાટ કોહલીએ લૂટી મહેફિલ, RCBની ટીમે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Photos
8/14
આ લગ્નની પાર્ટીની તસવીરો 28 એપ્રિલ 2022ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં આવી છે.
મેક્સવેલના લગ્નની પાર્ટીમાં વિરાટ કોહલીએ લૂટી મહેફિલ, RCBની ટીમે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Photos
9/14
વિની રમન ભારતીય મૂળની મહિલા છે, પરંતુ તેનો જન્મ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં થયો હતો.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X