Home / Photos
Pics: જ્હાન્વી કપૂરે બ્લાઉઝ વિના પહેરી સાડી, બોલ્ડ ફોટા જોઈને ક્રેઝી બન્યા લોકો
બૉલિવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂર હંમેશા પોતાની બોલ્ડ અને સ્ટાઇલિશ અદાઓથી ચાહકો પર કહેર વરસાવે છે. હાલમાં જ અભિનેત્રી જ્હાન્વી કપૂરે એથનિક લૂકમાં ધૂમ મચાવી છે. જુઓ આ હૉટ લુક...
1/8
Photo Credit: Courtesy: Janhvi Kapoor Instagram
Share
અભિનેત્રી જ્હાન્વી કપૂર હંમેશા તેના હૉટ લુકના કારણે ચાહકોમાં ચર્ચામાં રહે છે.
2/8
Photo Credit: Courtesy: Janhvi Kapoor Instagram
Share
એક્ટ્રેસના આ લુકને જોઈને ફેન્સ તેની સુંદરતા અને કિલર સ્ટાઇલના વખાણ કરતા થાકતા નથી.
3/8
Photo Credit: Courtesy: Janhvi Kapoor Instagram
Share
તેના તાજેતરના ફોટામાં, જ્હાન્વી કપૂરે બ્લાઉઝ પહેર્યા વિના તેના શરીર પર એક સાદી સાડી લપેટી છે.
4/8
Photo Credit: Courtesy: Janhvi Kapoor Instagram
Share
આ તસવીરોમાં જ્હાન્વી કપૂરનો એથનિક લૂક ફેન્સ પર કહેર વરસાવી રહ્યો છે.
5/8
Photo Credit: Courtesy: Janhvi Kapoor Instagram
Share
અભિનેત્રીએ તેના વાળ બાંધીને અને ગળામાં સાદુ લોકેટ પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
6/8
Photo Credit: Courtesy: Janhvi Kapoor Instagram
Share
જ્હાનવી કપૂરનુ નામ ઈન્ડસ્ટ્રીની હૉટ અને બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. જો કે, ચાહકો પણ અભિનેત્રીની દરેક ઝલક મેળવવા માટે ઉત્સુક છે.
7/8
Photo Credit: Courtesy: Janhvi Kapoor Instagram
Share
આ તસવીરોમાં કજરારી આંખો સાથે ખૂબ જ કિલર લુકમાં પોઝ આપતી અભિનેત્રી ચાહકોના દિલ પર ખંજર ચલાવી રહી છે.
8/8
Photo Credit: Courtesy: Janhvi Kapoor Instagram
Share
હાલમાં જ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.

Click it and Unblock the Notifications