bredcrumb

કંગનાનો આવો હૉટ અવતાર નહીં જોયો હોય, હાઈ ક્લીવેજ ડ્રેસમાં વરસાવ્યો કહેર, જુઓ Photos

By Manisha Zinzuwadia
| Published: Saturday, April 30, 2022, 13:27 [IST]
કંગના રનૌતે ફિલ્મ ધાકડના ટ્રેલર પ્રસંગે આપ્યો હૉટ લુક, જુઓ હાઈ ક્લીવેજ ફોટા...
કંગનાનો આવો હૉટ અવતાર નહીં જોયો હોય, હાઈ ક્લીવેજ ડ્રેસમાં વરસાવ્યો કહેર, જુઓ Photos
1/10
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધાકડ'નું ટ્રેલર શુક્રવારે (29 એપ્રિલ) રિલીઝ થઈ ગયુ છે.
કંગનાનો આવો હૉટ અવતાર નહીં જોયો હોય, હાઈ ક્લીવેજ ડ્રેસમાં વરસાવ્યો કહેર, જુઓ Photos
2/10
કંગના રનૌત ફિલ્મ ધાકડમાં જબરદસ્ત એક્શન સીન્સ કરતી જોવા મળશે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે.
કંગનાનો આવો હૉટ અવતાર નહીં જોયો હોય, હાઈ ક્લીવેજ ડ્રેસમાં વરસાવ્યો કહેર, જુઓ Photos
3/10
બ્લેક એન્ડ સિલ્વર કલરના આ ડ્રેસમાં કંગના કિલર લાગી રહી છે, તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પણ શેર કરી છે.
કંગનાનો આવો હૉટ અવતાર નહીં જોયો હોય, હાઈ ક્લીવેજ ડ્રેસમાં વરસાવ્યો કહેર, જુઓ Photos
4/10
ધાકડ વિશે વાત કરતાં, કંગના રનૌતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પડકારરૂપ ભૂમિકાઓ ભજવવાનું અને આદર્શ બદલતી ફિલ્મોનો ભાગ બનવું એ મારું લાંબા સમયથી સ્વપ્ન હતું. ધાકડ આવી જ એક ફિલ્મ છે.
કંગનાનો આવો હૉટ અવતાર નહીં જોયો હોય, હાઈ ક્લીવેજ ડ્રેસમાં વરસાવ્યો કહેર, જુઓ Photos
5/10
છેલ્લા ઘણા મહિનાઓથી તમે કંગનાને આટલા બોલ્ડ ડ્રેસમાં જોઈ નથી.
કંગનાનો આવો હૉટ અવતાર નહીં જોયો હોય, હાઈ ક્લીવેજ ડ્રેસમાં વરસાવ્યો કહેર, જુઓ Photos
6/10
કંગના રનૌત ખૂબ જ બોલ્ડ અને હાઈ-ક્લીવેજ ડ્રેસ પહેરીને ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી.
કંગનાનો આવો હૉટ અવતાર નહીં જોયો હોય, હાઈ ક્લીવેજ ડ્રેસમાં વરસાવ્યો કહેર, જુઓ Photos
7/10
કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધાકડ' 20 મે 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
કંગનાનો આવો હૉટ અવતાર નહીં જોયો હોય, હાઈ ક્લીવેજ ડ્રેસમાં વરસાવ્યો કહેર, જુઓ Photos
8/10
ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં કંગના રનૌત ડેશિંગ સ્ટાઈલમાં હેલિકોપ્ટરમાં પ્રવેશી હતી.
કંગનાનો આવો હૉટ અવતાર નહીં જોયો હોય, હાઈ ક્લીવેજ ડ્રેસમાં વરસાવ્યો કહેર, જુઓ Photos
9/10
ધાકડમાં કંગના રનૌત ઉપરાંત અર્જુન રામપાલ, શાશ્વત ચેટર્જી અને દિવ્યા દત્તા પણ મુખ્ય ભૂમિકામાં છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X