પોતાના પરિવાર સાથે પહેલીવાર સુવર્ણ મંદિર પહોંચી કંગના રાણાવત
By Kalpesh Kandoriya
| Published: Thursday, June 3, 2021, 19:11 [IST]
1/7
પોતાના પરિવાર સાથે પહેલીવાર સુવર્ણ મંદિર પહોંચી કંગના રાણાવત | Kangana Ranaut visited Golden Temple for the first time - Oneindia Gujarati/photos/kangana-ranaut-visited-golden-temple-for-first-time-oi62452.html
ફોટોમાં કંગના રાણાવત રંગોલીના દીકરા પૃથ્વીને તેડીને ઉભી છે.
ફોટોમાં કંગના રાણાવત રંગોલીના દીકરા પૃથ્વીને તેડીને ઉભી છે.
Courtesy: Social Media
2/7
પોતાના પરિવાર સાથે પહેલીવાર સુવર્ણ મંદિર પહોંચી કંગના રાણાવત Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/kangana-ranaut-visited-golden-temple-for-first-time-oi62452.html#photos-1
બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવત પોતાના પરિવાર સાથે પહેલીવાર સુવર્ણ મંદિરે પહોંચી છે.
બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવત પોતાના પરિવાર સાથે પહેલીવાર સુવર્ણ મંદિરે પહોંચી છે.
Courtesy: Social Media
3/7
પોતાના પરિવાર સાથે પહેલીવાર સુવર્ણ મંદિર પહોંચી કંગના રાણાવત Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/kangana-ranaut-visited-golden-temple-for-first-time-oi62452.html#photos-2
તેમણે પોતાના ફેસબુક અકાઉન્ટ પર પોતાની યાત્રાની તસવીરો શેર કરી છે.
તેમણે પોતાના ફેસબુક અકાઉન્ટ પર પોતાની યાત્રાની તસવીરો શેર કરી છે.
Courtesy: Social Media
4/7
પોતાના પરિવાર સાથે પહેલીવાર સુવર્ણ મંદિર પહોંચી કંગના રાણાવત Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/kangana-ranaut-visited-golden-temple-for-first-time-oi62452.html#photos-3
કંગનાએ એફબી પર લખ્યું કે તે પહેલીવાર સુવર્ણ મંદિરે દર્શન કરવા આવી છે.
કંગનાએ એફબી પર લખ્યું કે તે પહેલીવાર સુવર્ણ મંદિરે દર્શન કરવા આવી છે.
Courtesy: Social Media
5/7
પોતાના પરિવાર સાથે પહેલીવાર સુવર્ણ મંદિર પહોંચી કંગના રાણાવત Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/kangana-ranaut-visited-golden-temple-for-first-time-oi62452.html#photos-4
તસવીરોમાં તેની સાથે તેની મા અને બહેન રંગોલી પણ જોવા મળી રહ્યા છે.
તસવીરોમાં તેની સાથે તેની મા અને બહેન રંગોલી પણ જોવા મળી રહ્યા છે.
Courtesy: Social Media
6/7
પોતાના પરિવાર સાથે પહેલીવાર સુવર્ણ મંદિર પહોંચી કંગના રાણાવત Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/kangana-ranaut-visited-golden-temple-for-first-time-oi62452.html#photos-5
તેમણે કહ્યું કે હું સુવર્ણ મંદિરની સુંદરતા અને દિવ્યતા જોઈ સ્તબ્ધ થઈ ગઈ છું.
તેમણે કહ્યું કે હું સુવર્ણ મંદિરની સુંદરતા અને દિવ્યતા જોઈ સ્તબ્ધ થઈ ગઈ છું.