bredcrumb

Photos: કેટરીના કૈફે મનાવી પોતાની પહેલી કડવા ચોથ, પતિ વિકી કૌશળ માટે માંગી લાંબી ઉંમરની દુઆ

By Manisha Zinzuwadia
| Updated: Friday, October 14, 2022, 12:03 [IST]
બૉલિવુડ અભિનેત્રી કેટરીના કૈફે આ વખતે પહેલી વાર કડવા ચોથનુ વ્રત રાખ્યુ. આ સાથે બંનેએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર કડવા ચોથના વ્રતની તસવીરો શેર કરી છે. જુઓ આ વાયરલ pics...
Photos: કેટરીના કૈફે મનાવી પોતાની પહેલી કડવા ચોથ, પતિ વિકી કૌશળ માટે માંગી લાંબી ઉંમરની દુઆ
1/5
કેટરીના કૈફે લગ્ન બાદ તેની પ્રથમ કડવા ચોથની ઉજવણી કરી હતી અને પતિ વિકી કૌશલના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
Photos: કેટરીના કૈફે મનાવી પોતાની પહેલી કડવા ચોથ, પતિ વિકી કૌશળ માટે માંગી લાંબી ઉંમરની દુઆ
2/5
તમને જણાવી દઈએ કે કેટરીના કૈફ અને વિકીએ ગયા વર્ષે 9 ડિસેમ્બરે સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયા હતા.
Photos: કેટરીના કૈફે મનાવી પોતાની પહેલી કડવા ચોથ, પતિ વિકી કૌશળ માટે માંગી લાંબી ઉંમરની દુઆ
3/5
અભિનેત્રી કેટરીનાએ આ ફેસ્ટિવલ માટે ઘણી તૈયારીઓ કરી હતી. તેનો લુક જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેટરીના કૈફ લાલ સાડીમાં ફ્લોરલ બ્લાઉઝ, ચૂડા, મહેંદી અને માંગમાં સિંદૂર સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે.

Photos: કેટરીના કૈફે મનાવી પોતાની પહેલી કડવા ચોથ, પતિ વિકી કૌશળ માટે માંગી લાંબી ઉંમરની દુઆ
4/5
કડવા ચોથના દિવસે બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ સાથે આ જોડીની ગણતરી ખૂબ જ ક્યૂટ કપલ્સમાં પણ થાય છે.
Photos: કેટરીના કૈફે મનાવી પોતાની પહેલી કડવા ચોથ, પતિ વિકી કૌશળ માટે માંગી લાંબી ઉંમરની દુઆ
5/5
કેટરીનાએ આખા પરિવાર સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે તેના સાસુ-સસરા સાથે જોવા મળી રહી છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X