bredcrumb

Pics: કેટરિનાએ શેર કર્યો વિકી સાથેનો અત્યાર સુધીનો સૌથી રોમેન્ટિક ફોટો, સ્વિમિંગ પૂલમાં નહાતું દેખાયુ કપલ

By Manisha Zinzuwadia
| Published: Saturday, May 7, 2022, 12:26 [IST]
કેટરીના કૈફે પોતાના પતિ વિકી કૌશલ સાથે સ્વીમીંગ પૂલમાં એક સ્ટનિંગ ફોટો શેર કર્યો છે, જુઓ Pics..
Pics: કેટરિનાએ શેર કર્યો વિકી સાથેનો અત્યાર સુધીનો સૌથી રોમેન્ટિક ફોટો, સ્વિમિંગ પૂલમાં નહાતું દેખાયુ કપલ
1/10
જ્યારથી કેટરીના કૈફ અને વિકી કૌશલે લગ્ન કર્યા છે ત્યારથી તેમનો રોમાંસ ચર્ચામાં છે.
Pics: કેટરિનાએ શેર કર્યો વિકી સાથેનો અત્યાર સુધીનો સૌથી રોમેન્ટિક ફોટો, સ્વિમિંગ પૂલમાં નહાતું દેખાયુ કપલ
2/10
આ તસવીર પર રિતિક રોશન સહિત અનેક સેલિબ્રિટીએ કોમેન્ટ કરી છે.
Pics: કેટરિનાએ શેર કર્યો વિકી સાથેનો અત્યાર સુધીનો સૌથી રોમેન્ટિક ફોટો, સ્વિમિંગ પૂલમાં નહાતું દેખાયુ કપલ
3/10
કેટરિનાએ શનિવારે (07 મે) ઇન્સ્ટાગ્રામ પર વિકી કૌશલ સાથે ખૂબ જ રોમેન્ટિક તસવીર શેર કર્યો છે.
Pics: કેટરિનાએ શેર કર્યો વિકી સાથેનો અત્યાર સુધીનો સૌથી રોમેન્ટિક ફોટો, સ્વિમિંગ પૂલમાં નહાતું દેખાયુ કપલ
4/10
ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યા બાદ કેટરીના કૈફ અને વિકી કૌશલ અવારનવાર પોતાની તસવીરો શેર કરતા રહે છે.
Pics: કેટરિનાએ શેર કર્યો વિકી સાથેનો અત્યાર સુધીનો સૌથી રોમેન્ટિક ફોટો, સ્વિમિંગ પૂલમાં નહાતું દેખાયુ કપલ
5/10
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરમાં કેટરીના કૈફ એક સુંદર સ્વિમિંગ પૂલમાં પતિ વિકી કૌશલને ગળે લગાવતી જોઈ શકાય છે.
Pics: કેટરિનાએ શેર કર્યો વિકી સાથેનો અત્યાર સુધીનો સૌથી રોમેન્ટિક ફોટો, સ્વિમિંગ પૂલમાં નહાતું દેખાયુ કપલ
6/10
કેટરિના સફેદ સ્વિમસૂટમાં પૂલ માટે તૈયાર દેખાઈ રહી છે. તસવીર શેર કરતા કેટરિનાએ લખ્યું, "હું અને મારું."
Pics: કેટરિનાએ શેર કર્યો વિકી સાથેનો અત્યાર સુધીનો સૌથી રોમેન્ટિક ફોટો, સ્વિમિંગ પૂલમાં નહાતું દેખાયુ કપલ
7/10
રિતિક રોશને તરત જ આ તસવીર પર પ્રતિક્રિયા આપી અને લખ્યું, "ખૂબ જ શાનદાર"
Pics: કેટરિનાએ શેર કર્યો વિકી સાથેનો અત્યાર સુધીનો સૌથી રોમેન્ટિક ફોટો, સ્વિમિંગ પૂલમાં નહાતું દેખાયુ કપલ
8/10
રકુલ પ્રીત સિંહે પણ હાર્ટ ઇમોજીસ સાથે ફોટો પર કોમેન્ટ કરી હતી.
Pics: કેટરિનાએ શેર કર્યો વિકી સાથેનો અત્યાર સુધીનો સૌથી રોમેન્ટિક ફોટો, સ્વિમિંગ પૂલમાં નહાતું દેખાયુ કપલ
9/10
કેટરીના કૈફ આગામી સમયમાં ટાઈગર 3માં જોવા મળશે. સલમાન ખાનની સુપરહિટ ટાઈગર ફ્રેન્ચાઈઝીનો આ ત્રીજો ભાગ છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X