bredcrumb

બ્રેકઅપના સમાચારો વચ્ચે કિયારા અડવાણીનુ બોલ્ડ ફોટોશૂટ જોઈ ફેન્સ બન્યા દિવાના

By Manisha Zinzuwadia
| Published: Wednesday, April 27, 2022, 08:08 [IST]
કિયારા અડવાણીના બ્રેકઅપના સમાચારો વચ્ચે તેનુ બોલ્ડ અને હૉટ ફોટોશૂટ હાલમાં સોશિયલ મીડિયા પર ફેન્સને દિવાના બનાવી રહ્યુ છે, જુઓ Photos
બ્રેકઅપના સમાચારો વચ્ચે કિયારા અડવાણીનુ બોલ્ડ ફોટોશૂટ જોઈ ફેન્સ બન્યા દિવાના
1/10
કિયારા અડવાણી આ દિવસોમાં બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના બ્રેકઅપના સમાચારને કારણે ચર્ચામાં છે.
બ્રેકઅપના સમાચારો વચ્ચે કિયારા અડવાણીનુ બોલ્ડ ફોટોશૂટ જોઈ ફેન્સ બન્યા દિવાના
2/10
બ્રેકઅપના સમાચાર વચ્ચે કિયારાએ આવું ફોટોશૂટ કરાવ્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
બ્રેકઅપના સમાચારો વચ્ચે કિયારા અડવાણીનુ બોલ્ડ ફોટોશૂટ જોઈ ફેન્સ બન્યા દિવાના
3/10
કિયારાની હોટ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ ફોટામાં તે બલાની સુંદર અને બોલ્ડ લાગી રહી છે.
બ્રેકઅપના સમાચારો વચ્ચે કિયારા અડવાણીનુ બોલ્ડ ફોટોશૂટ જોઈ ફેન્સ બન્યા દિવાના
4/10
તેણે તેનું લેટેસ્ટ ફોટોશૂટ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે.
બ્રેકઅપના સમાચારો વચ્ચે કિયારા અડવાણીનુ બોલ્ડ ફોટોશૂટ જોઈ ફેન્સ બન્યા દિવાના
5/10
કિયારા આ દિવસોમાં ભૂલ ભૂલૈયા 2 ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
બ્રેકઅપના સમાચારો વચ્ચે કિયારા અડવાણીનુ બોલ્ડ ફોટોશૂટ જોઈ ફેન્સ બન્યા દિવાના
6/10
કિયારાએ આ ફોટોશૂટમાં સિલ્વર રંગનો થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
બ્રેકઅપના સમાચારો વચ્ચે કિયારા અડવાણીનુ બોલ્ડ ફોટોશૂટ જોઈ ફેન્સ બન્યા દિવાના
7/10
કિયારાએ આ ફોટોશૂટમાં કેમેરા સામે એક કરતા વધારે હૉટ પોઝ આપ્યા છે.
બ્રેકઅપના સમાચારો વચ્ચે કિયારા અડવાણીનુ બોલ્ડ ફોટોશૂટ જોઈ ફેન્સ બન્યા દિવાના
8/10
આ પહેલા કિયારાએ રેડ વાઈન કલરના ડ્રેસમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
બ્રેકઅપના સમાચારો વચ્ચે કિયારા અડવાણીનુ બોલ્ડ ફોટોશૂટ જોઈ ફેન્સ બન્યા દિવાના
9/10
તેના ચાહકોને તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી છે, લાખો લોકોએ તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X