• search

કિમ કાર્દશિયન તેની પાતળી કમર અને મોટા બટ માટે ટ્રોલ થઈ, Photos જોઈ ફેન્સના ઉડ્યા હોશ

By Manisha K
| Published: Thursday, April 28, 2022, 11:16 [IST]
કિમ કાર્દશિયન તેની પાતળી કમર અને મોટા બટ માટે ટ્રોલ થઈ, Photos જોઈ ફેન્સના ઉડ્યા હોશ
1/10
ટ્રોલર્સને જવાબ આપતા કિમે લખ્યું, "ખરેખર મિત્રો... તમે આ બાબતે ગંભીર છો. આનો મતલબ શું થયો? એ દાવો કરીને કે મેં મારા બેલી બટનને ફોટોશોપ કર્યો છે, આને મારે શું સમજવું જોઈએ..?
ટ્રોલર્સને જવાબ આપતા કિમે લખ્યું, "ખરેખર મિત્રો... તમે આ બાબતે ગંભીર છો. આનો મતલબ શું થયો? એ દાવો...
Courtesy: Instagram
કિમ કાર્દશિયન તેની પાતળી કમર અને મોટા બટ માટે ટ્રોલ થઈ, Photos જોઈ ફેન્સના ઉડ્યા હોશ
2/10
આ અઠવાડિયાની શરૂઆતમાં, કિમ કાર્દશિયનના ચાહકોએ દાવો કર્યો હતો કે તેણીએ તેની કમરને એટલી બધી ફોટોશોપ કરી હતી કે ક્રોપ ટોપમાં પોઝ આપતી વખતે તેનું બેલી બટન ગાયબ થઈ ગયું હતું.
આ અઠવાડિયાની શરૂઆતમાં, કિમ કાર્દશિયનના ચાહકોએ દાવો કર્યો હતો કે તેણીએ તેની કમરને એટલી બધી...
Courtesy: Instagram
કિમ કાર્દશિયન તેની પાતળી કમર અને મોટા બટ માટે ટ્રોલ થઈ, Photos જોઈ ફેન્સના ઉડ્યા હોશ
3/10
એક યુઝરે લખ્યું, તમે પહેલાથી જ ખૂબ જ પાતળા છો પરંતુ તમારી આટલી પાતળી કમર અને મોટા બટ હાસ્યાસ્પદ છે. અવિશ્વસનીય નકલી દેખાવ.
એક યુઝરે લખ્યું, તમે પહેલાથી જ ખૂબ જ પાતળા છો પરંતુ તમારી આટલી પાતળી કમર અને મોટા બટ હાસ્યાસ્પદ છે....
Courtesy: Instagram
કિમ કાર્દશિયન તેની પાતળી કમર અને મોટા બટ માટે ટ્રોલ થઈ, Photos જોઈ ફેન્સના ઉડ્યા હોશ
4/10
એક યુઝરે લખ્યું, શું તે ફોટોશોપને લઈને હંમેશા આટલી બેદરકાર રહી છે?
એક યુઝરે લખ્યું, શું તે ફોટોશોપને લઈને હંમેશા આટલી બેદરકાર રહી છે?
Courtesy: Instagram
કિમ કાર્દશિયન તેની પાતળી કમર અને મોટા બટ માટે ટ્રોલ થઈ, Photos જોઈ ફેન્સના ઉડ્યા હોશ
5/10
ઈગલ-આઈડ ફોલોઅર્સ દાવો કરે છે કે કિમ કાર્દશિયને તેની કમર પાતળી દેખાય તે માટે તેના ફોટા એડિટ કર્યા હતા.
ઈગલ-આઈડ ફોલોઅર્સ દાવો કરે છે કે કિમ કાર્દશિયને તેની કમર પાતળી દેખાય તે માટે તેના ફોટા એડિટ કર્યા...
Courtesy: Instagram
કિમ કાર્દશિયન તેની પાતળી કમર અને મોટા બટ માટે ટ્રોલ થઈ, Photos જોઈ ફેન્સના ઉડ્યા હોશ
6/10
41 વર્ષની કિમ કાર્દશિયને હુલુ શોના પ્રીમિયરમાં સિલ્વર ડ્રેસ પહેર્યો હતો અને તે ખૂબ જ ટાઈટ હતો જેમાં કિમે પોતાના કર્વ્ઝ બતાવ્યા હતા. 
41 વર્ષની કિમ કાર્દશિયને હુલુ શોના પ્રીમિયરમાં સિલ્વર ડ્રેસ પહેર્યો હતો અને તે ખૂબ જ ટાઈટ હતો...
Courtesy: Instagram
Loading next story
Go Back to Article Page
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X