Home / Photos
મલાઈકા અરોરાએ શિમરી આઉટફિટમાં કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, ગ્લેમરસ અંદાજ જોઈ ક્રેઝી બન્યા ફેન્સ
Malaika Arora Pics: બૉલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરીને ચાહકોને તેની સુંદરતાથી પ્રભાવિત કરે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરીને તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવાનું શરૂ કર્યું છે. આ તસવીરોમાં તેની સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સ જોઈને લોકોના ફરી એકવાર હોશ ઉડી ગયા છે. જુઓ મલાઈકા અરોરાનો કિલર લુક...
1/7
Photo Credit: Instagram
Share
એક્ટ્રેસ મલાઈકા અરોરા, જે પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પોતાના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે, તે બૉલિવુડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેનો દરેક લુક ઈન્ટરનેટ પર શેર થતાની સાથે જ વાયરલ થવા લાગે છે.
2/7
Photo Credit: Instagram
Share
અભિનેત્રીએ યોગ, જિમ અને ડાન્સ ક્લાસ દ્વારા પોતાના શરીરને ફિટ રાખ્યું છે. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગ ઘણી જબરદસ્ત છે.
3/7
Photo Credit: Instagram
Share
મલાઈકા અરોરાની ફેશન સેન્સ અદભૂત છે. ભારતીય હોય કે પશ્ચિમી અભિનેત્રી દરેક લુકમાં સુંદર લાગે છે.
4/7
Photo Credit: Instagram
Share
50 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોરાએ પોતાની જાતને એકદમ ફિટ અને મેઈન્ટેન રાખી છે. અભિનેત્રીની ફિટનેસ જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
5/7
Photo Credit: Instagram
Share
અભિનેત્રી મલાઈકા અરોરાએ તેના વાળને સ્ટાઇલિશ લુકમાં બાંધીને, લાઈટ મેકઅપ અને હાઈ હીલ્સ પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
6/7
Photo Credit: Instagram
Share
આ લેટેસ્ટ તસવીરોમાં મલાઈકા અરોરાએ શિમરી થાઈ સ્લિટ ગાઉન પહેર્યું છે. આ લુકમાં એક્ટ્રેસ એકદમ સ્ટનિંગ અને ગોર્જિયસ લાગી રહી છે.
7/7
Photo Credit: Instagram
Share
તાજેતરમાં જ અભિનેત્રી મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તેની હૉટનેસ જોઈને ચાહકો બેકાબૂ થઈ ગયા છે.



Click it and Unblock the Notifications