bredcrumb

ટ્રાન્સપેરન્ટ ડ્રેસમાં મલાઈકા અરોરાએ આપ્યા સિઝલિંગ પોઝ, તસવીરો જોઈ ચોંકી જશો

By Kalpesh Kandoriya
| Published: Thursday, December 9, 2021, 13:48 [IST]
મલાઈકા અરોરા હાલમાં જ માલદિવના પ્રવાસે ગઈ હતી જે બાદથી તે ખૂબ ચર્ચામાં છે, અવારનવાર પોતાની હૉટ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા થકી ફેન્સ સાથે પણ જોડાયેલી રહે છે. અહીં જુઓ મલાઈકા અરોરાની અત્યાર સુધીની સૌથી અફલાતૂન તસવીર
ટ્રાન્સપેરન્ટ ડ્રેસમાં મલાઈકા અરોરાએ આપ્યા સિઝલિંગ પોઝ, તસવીરો જોઈ ચોંકી જશો
1/10
માલદીવ ટ્રિપને લઈ ચર્ચામાં રહેલી બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરાની કેટલીક તસવીરો હાલ ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહી છે.
ટ્રાન્સપેરન્ટ ડ્રેસમાં મલાઈકા અરોરાએ આપ્યા સિઝલિંગ પોઝ, તસવીરો જોઈ ચોંકી જશો
2/10
આ ફોટોશૂટમાં મલાઈકા અરોરા સિઝલિંગ અદાઓ દેખાડી રહી છે.
ટ્રાન્સપેરન્ટ ડ્રેસમાં મલાઈકા અરોરાએ આપ્યા સિઝલિંગ પોઝ, તસવીરો જોઈ ચોંકી જશો
3/10
મલાઈકા અરોરાની આ અદાઓને જોઈ ફેન્સ ઘણા ક્રેઝી થઈ ગયા છે.
ટ્રાન્સપેરન્ટ ડ્રેસમાં મલાઈકા અરોરાએ આપ્યા સિઝલિંગ પોઝ, તસવીરો જોઈ ચોંકી જશો
4/10
ફેન્સને મલાઈકા અરોરાની આ તસવીરો એટલી પસંદ આવી છે કે તેમણે આ તસવીરો પર લાઈકનો વરસાદ કરી દીધો.
ટ્રાન્સપેરન્ટ ડ્રેસમાં મલાઈકા અરોરાએ આપ્યા સિઝલિંગ પોઝ, તસવીરો જોઈ ચોંકી જશો
5/10
જણાવી દઈએ કે મલાઈકા અરોરાએ આ ફોટોશૂટ માટે રેડ કલરનું ગાઉન પહેર્યું છે.
ટ્રાન્સપેરન્ટ ડ્રેસમાં મલાઈકા અરોરાએ આપ્યા સિઝલિંગ પોઝ, તસવીરો જોઈ ચોંકી જશો
6/10
બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરાનું આ આઉટફિટ ખૂબ ટ્રાન્સપેરન્ટ છે.
ટ્રાન્સપેરન્ટ ડ્રેસમાં મલાઈકા અરોરાએ આપ્યા સિઝલિંગ પોઝ, તસવીરો જોઈ ચોંકી જશો
7/10
જેને કારણે મલાઈકા અરોરાનો આ લૂક ઘણો બોલ્ડ પણ લાગી રહ્યો છે.
ટ્રાન્સપેરન્ટ ડ્રેસમાં મલાઈકા અરોરાએ આપ્યા સિઝલિંગ પોઝ, તસવીરો જોઈ ચોંકી જશો
8/10
મલાઈકા અરોરા સોશિયલ મી઼ડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે.
ટ્રાન્સપેરન્ટ ડ્રેસમાં મલાઈકા અરોરાએ આપ્યા સિઝલિંગ પોઝ, તસવીરો જોઈ ચોંકી જશો
9/10
આની સાથે જ તે હંમેશા ફેન્સ સાથે તસવીરો પણ શેર કરે છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X