bredcrumb

મલાઈકા અરોરાએ શૉર્ટ વ્હાઈટ સ્પેગેટી ટૉપ થાઈ સ્લિટ સ્કર્ટમાં આપ્યા પોઝ, જુઓ ગ્લેમરસ Photo

By Manisha Zinzuwadia
| Published: Tuesday, April 26, 2022, 08:19 [IST]
મલાઈકા અરોરા શૉર્ટ વ્હાઈટ સ્પેગેટી ટૉપ થાઈ સ્લિટ સ્કર્ટમાં ખૂબ જ હૉટ અને ગ્લેમરસ પોઝ આપ્યા છે. જુઓ Pics..
મલાઈકા અરોરાએ શૉર્ટ વ્હાઈટ સ્પેગેટી ટૉપ થાઈ સ્લિટ સ્કર્ટમાં આપ્યા પોઝ, જુઓ ગ્લેમરસ Photo
1/10
મલાઈકા અરોરા તેના સ્ટાઈલિશ અંદાજ માટે જાણીતી છે. આ ફોટામાં કારમાંથી નીચે ઉતરતી વખતે અભિનેત્રીએ આપેલા પોઝે ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા હતા.
મલાઈકા અરોરાએ શૉર્ટ વ્હાઈટ સ્પેગેટી ટૉપ થાઈ સ્લિટ સ્કર્ટમાં આપ્યા પોઝ, જુઓ ગ્લેમરસ Photo
2/10
શૉર્ટ વ્હાઈટ સ્પેગેટી ટૉપ થાઈ સ્લિટ સ્કર્ટમાં મલાઈકા અરોરાએ તેના સ્ટેટસ પર એક ગ્લેમરસ ફોટો શેર કર્યો છે. જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
મલાઈકા અરોરાએ શૉર્ટ વ્હાઈટ સ્પેગેટી ટૉપ થાઈ સ્લિટ સ્કર્ટમાં આપ્યા પોઝ, જુઓ ગ્લેમરસ Photo
3/10
મલાઈકા અરોરાએ તેના સ્ટેટસ પર શેર કરેલા આ ફોટોની મિરર તસવીર લીધી છે, જેમાં બેક લેસ ડ્રેસમાં તેની સંપૂર્ણ પીઠ દેખાઈ રહી છે.
મલાઈકા અરોરાએ શૉર્ટ વ્હાઈટ સ્પેગેટી ટૉપ થાઈ સ્લિટ સ્કર્ટમાં આપ્યા પોઝ, જુઓ ગ્લેમરસ Photo
4/10
મલાઈકા અરોરાના આ ફોટોશૂટે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી. એક મેગેઝીન માટે કરાયેલા આ ફોટોશૂટમાં મલાઈકા ખૂબ જ હોટ લાગી રહી છે.
મલાઈકા અરોરાએ શૉર્ટ વ્હાઈટ સ્પેગેટી ટૉપ થાઈ સ્લિટ સ્કર્ટમાં આપ્યા પોઝ, જુઓ ગ્લેમરસ Photo
5/10
મલાઈકા અરોરા 48 વર્ષની છે અને તેની સુંદરતા અને ફિટનેસ જોઈને લાગે છે કે તેના માટે ઉંમર માત્ર નંબર છે.
મલાઈકા અરોરાએ શૉર્ટ વ્હાઈટ સ્પેગેટી ટૉપ થાઈ સ્લિટ સ્કર્ટમાં આપ્યા પોઝ, જુઓ ગ્લેમરસ Photo
6/10
શૉર્ટ વ્હાઈટ સ્પેગેટી ટૉપ થાઈ સ્લિટ સ્કર્ટમાં મલાઈકા અરોરાએ તેના સ્ટેટસ પર એક ગ્લેમરસ ફોટો શેર કર્યો છે.
મલાઈકા અરોરાએ શૉર્ટ વ્હાઈટ સ્પેગેટી ટૉપ થાઈ સ્લિટ સ્કર્ટમાં આપ્યા પોઝ, જુઓ ગ્લેમરસ Photo
7/10
મલાઈકા અરોરાની ફિટનેસનું રહસ્ય તેની શિસ્તબદ્ધ દિનચર્યા અને આહાર છે.
મલાઈકા અરોરાએ શૉર્ટ વ્હાઈટ સ્પેગેટી ટૉપ થાઈ સ્લિટ સ્કર્ટમાં આપ્યા પોઝ, જુઓ ગ્લેમરસ Photo
8/10
આ તસવીરોમાં મલાઈકા અરોરા ખૂબ જ ગ્લેમરસ અને સેક્સી લાગી રહી છે.
મલાઈકા અરોરાએ શૉર્ટ વ્હાઈટ સ્પેગેટી ટૉપ થાઈ સ્લિટ સ્કર્ટમાં આપ્યા પોઝ, જુઓ ગ્લેમરસ Photo
9/10
મલાઈકા અરોરાને એમ જ ફિટનેસ ક્વીન કહેવામાં આવતી નથી.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X