bredcrumb

માનુષી છિલ્લરે ઑફ શોલ્ડર ગાઉનમાં શેર કર્યા સુંદર Photos, નજર હટાવવી મુશ્કેલ

By Manisha Zinzuwadia
| Published: Saturday, October 15, 2022, 10:41 [IST]
અભિનેત્રી અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લર તેની ગ્લેમરસ અને સિઝલિંગ તસવીરોને કારણે લાંબા સમયથી ચર્ચામાં છે. હાલમાં, અભિનેત્રી માનુષીએ તેના લેટેસ્ટ ગોર્જીયસ લુકની તસવીરો શેર કરી છે. જુઓ અભિનેત્રીનો અત્યાર સુધીનો સૌથી હૉટ લુક...
માનુષી છિલ્લરે ઑફ શોલ્ડર ગાઉનમાં શેર કર્યા સુંદર Photos, નજર હટાવવી મુશ્કેલ
1/6
બૉલિવુડ એક્ટ્રેસ અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
માનુષી છિલ્લરે ઑફ શોલ્ડર ગાઉનમાં શેર કર્યા સુંદર Photos, નજર હટાવવી મુશ્કેલ
2/6

આ તસવીરોમાં અભિનેત્રી માનુષી છિલ્લર ખૂબ જ ગોર્જિયસ લુકમાં જોવા મળી રહી છે.
માનુષી છિલ્લરે ઑફ શોલ્ડર ગાઉનમાં શેર કર્યા સુંદર Photos, નજર હટાવવી મુશ્કેલ
3/6
આ તસવીરોમાં અભિનેત્રી માનુષી છિલ્લરે લાઈટ પર્પલ કલરનો ગાઉન પહેર્યો છે.
માનુષી છિલ્લરે ઑફ શોલ્ડર ગાઉનમાં શેર કર્યા સુંદર Photos, નજર હટાવવી મુશ્કેલ
4/6
અભિનેત્રીએ ઓપન કલર્ડ હેર અને હળવો મેકઅપ કરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
માનુષી છિલ્લરે ઑફ શોલ્ડર ગાઉનમાં શેર કર્યા સુંદર Photos, નજર હટાવવી મુશ્કેલ
5/6
માનુષી છિલ્લર ઈન્સ્ટાગ્રામ પર ઘણીવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
માનુષી છિલ્લરે ઑફ શોલ્ડર ગાઉનમાં શેર કર્યા સુંદર Photos, નજર હટાવવી મુશ્કેલ
6/6
એક્ટ્રેસનો આ પ્રિન્સેસ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેના ફોટા પરથી નજર હટાવવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X