• search

મૌની રૉય અને સૂરજ નાંબિયાર લગ્ન ગાંઠમાં બંધાયાં

By Kalpesh Kandoriya
| Published: Friday, January 28, 2022, 10:09 [IST]
મૌની રૉય અને સૂરજ નાંબિયાર લગ્ન ગાંઠમાં બંધાયાં
1/7
થોડા સંબંધીઓ અને દોસ્તો વચ્ચે મૌની રૉય અને સૂરજ નાંબિયારે સાત જન્મો સુધી એક-બીજાનો સાથ નિભાવવાની કસમો ખાધી. મૌનીના ખાસ દોસ્ત મીટ બ્રધર્સ મનમીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી મૌનીને લગ્નની શુભેચ્છા પાઠવી છે.
થોડા સંબંધીઓ અને દોસ્તો વચ્ચે મૌની રૉય અને સૂરજ નાંબિયારે સાત જન્મો સુધી એક-બીજાનો સાથ નિભાવવાની...
Courtesy: Instagram
મૌની રૉય અને સૂરજ નાંબિયાર લગ્ન ગાંઠમાં બંધાયાં
2/7
27 જાન્યુઆરીએ મૌની રૉયે પોતાની જીંદગીનો નવો પડાવ શરૂ કર્યો. ઘણા ઈંતેજાર બાદ મૌની રૉય અને સૂરજ નાંબિયાર લગ્નના બંધનમાં બંધાઈ ગયાં.
27 જાન્યુઆરીએ મૌની રૉયે પોતાની જીંદગીનો નવો પડાવ શરૂ કર્યો. ઘણા ઈંતેજાર બાદ મૌની રૉય અને સૂરજ...
Courtesy: Instagram
મૌની રૉય અને સૂરજ નાંબિયાર લગ્ન ગાંઠમાં બંધાયાં
3/7
મૌની રૉય અને સૂરજ નાંબિયારના લગ્ન બે રીતિ-રિવાજોના હિસાબે થયાં. સૂરજ નાંબિયાર સાઉથ ઈન્ડિયન છે. માટે પહેલાં બંનેના લગ્ન સાઉથ ઈન્ડિયન કલ્ચરને ધ્યાનમાં રાખીને થયાં. જે બાદ મૌની રૉય અને સૂરજ નાંબિયારે બંગાળી પરંપરાથી પણ લગ્ન કર્યાં.
મૌની રૉય અને સૂરજ નાંબિયારના લગ્ન બે રીતિ-રિવાજોના હિસાબે થયાં. સૂરજ નાંબિયાર સાઉથ ઈન્ડિયન છે....
Courtesy: Instagram
મૌની રૉય અને સૂરજ નાંબિયાર લગ્ન ગાંઠમાં બંધાયાં
4/7
બંગાલી વિધિ-વિધાનથી થયેલ લગ્નની તસવીરો અને વીડિયોઝ સામે આવી ચૂક્યા છે. લાલ લેંઘામાં બંગાળી બ્રાઈડ મૌની રૉય બહુ સુંદર લાગી રહી છે. ચહેરા પર દુલ્હન વાળો નૂર અને ખુશી બંનેની ઝલક જોવા મળી રહી છે.
બંગાલી વિધિ-વિધાનથી થયેલ લગ્નની તસવીરો અને વીડિયોઝ સામે આવી ચૂક્યા છે. લાલ લેંઘામાં બંગાળી...
Courtesy: Instagram
મૌની રૉય અને સૂરજ નાંબિયાર લગ્ન ગાંઠમાં બંધાયાં
5/7
નથળી, માંગ, ચાંદલો અને હાથમાં લાગેલી મહેંદીમાં મૌની રૉયને જોઈ બસ એટલું જ કહેવાનું દિલ કરી રહ્યું છે કે ભગવાન તેમને બધી જ ખરાબ નજરથી દૂર રાખે. મંડપ નીચે સૂરજ નાંબિયાર મૌની રૉયની માંગમાં સિંદૂર ભરતા જોવા મળી રહ્યા છે અને બસ આ ક્ષણે દિલ ખુશ કરી દીધું.
નથળી, માંગ, ચાંદલો અને હાથમાં લાગેલી મહેંદીમાં મૌની રૉયને જોઈ બસ એટલું જ કહેવાનું દિલ કરી રહ્યું...
Courtesy: Instagram
મૌની રૉય અને સૂરજ નાંબિયાર લગ્ન ગાંઠમાં બંધાયાં
6/7
ધ્યાનથી જોવા પર તમને મૌની રૉયના દુપત્તા પર આયુષ્મતી ભવઃ પણ લખેલું જોવા મળશે. મૌની રૉય શિવ ભક્ત છે અને દુપટ્ટા પર લખેલ આ મેસેજ સબૂત છે કે તે જ્યાં પણ રહે પોતાની સભ્યતા નહિ ભૂલે.
ધ્યાનથી જોવા પર તમને મૌની રૉયના દુપત્તા પર આયુષ્મતી ભવઃ પણ લખેલું જોવા મળશે. મૌની રૉય શિવ ભક્ત છે...
Courtesy: Instagram
Loading next story
Go Back to Article Page
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X