bredcrumb

મૌની રૉયે વ્હાઈટ બિકિની પર પહેર્યુ જાળીદાર કપડુ, ફોટા જોઈને ફેન્સે કર્યા વખાણ

By Manisha Zinzuwadia
| Published: Monday, September 26, 2022, 15:26 [IST]
મૌની રૉય હાલમાં રજાઓ માણવા માલદીવ ગઈ છે. બિકીની સ્ટાઈલ હોય કે ટ્રેન્ડી લુક હોય, મૌની કોઈપણ લુક કેરી કરી શકે છે. તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
મૌની રૉયે વ્હાઈટ બિકિની પર પહેર્યુ જાળીદાર કપડુ, ફોટા જોઈને ફેન્સે કર્યા વખાણ
1/8
અભિનેત્રી મૌની રૉયે સફેદ બિકીની ઉપર જાળીદાર કપડુ પહેરીને પોતાની હૉટનેસ દર્શાવી છે. આ સાથે અભિનેત્રીએ સ્વિંગ પર બેસીને ખૂબ જ કિલર પોઝ આપ્યા છે.
મૌની રૉયે વ્હાઈટ બિકિની પર પહેર્યુ જાળીદાર કપડુ, ફોટા જોઈને ફેન્સે કર્યા વખાણ
2/8
એક્ટ્રેસ મૌની રૉયને સીરિયલ 'નાગિન'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. લોકોને તેનો નાગિન લુક ઘણો પસંદ આવ્યો હતો.
મૌની રૉયે વ્હાઈટ બિકિની પર પહેર્યુ જાળીદાર કપડુ, ફોટા જોઈને ફેન્સે કર્યા વખાણ
3/8
મૌની રૉય લાંબા સમયથી સૂરજ નામ્બિયારને ડેટ કરી રહી હતી, ત્યારબાદ બંનેએ તાજેતરમાં જ લગ્ન કર્યા હતા.
મૌની રૉયે વ્હાઈટ બિકિની પર પહેર્યુ જાળીદાર કપડુ, ફોટા જોઈને ફેન્સે કર્યા વખાણ
4/8
આ સાથે મૌની રૉયે ઘણી સીરિયલો અને રિયાલિટી શો જેવા કે પતિ પત્ની ઔર વો, દો સહેલીયાં, જરા નચકે દિખા, કસ્તુરીમાં કામ કર્યુ છે.
મૌની રૉયે વ્હાઈટ બિકિની પર પહેર્યુ જાળીદાર કપડુ, ફોટા જોઈને ફેન્સે કર્યા વખાણ
5/8
આ લુકમાં મૌની રૉય ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે.
મૌની રૉયે વ્હાઈટ બિકિની પર પહેર્યુ જાળીદાર કપડુ, ફોટા જોઈને ફેન્સે કર્યા વખાણ
6/8
અભિનેત્રી મૌની રૉય સફેદ બિકીની પહેરેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત, તેણે બિકીની પર સફેદ જાળી જેવુ કપડુ પહેર્યુ છે.
મૌની રૉયે વ્હાઈટ બિકિની પર પહેર્યુ જાળીદાર કપડુ, ફોટા જોઈને ફેન્સે કર્યા વખાણ
7/8
અભિનેત્રી મૌની રૉય હાલમાં માલદીવમાં રજાઓ માણી રહી છે.
મૌની રૉયે વ્હાઈટ બિકિની પર પહેર્યુ જાળીદાર કપડુ, ફોટા જોઈને ફેન્સે કર્યા વખાણ
8/8
મૌની રૉય તેના લહેરાતા વાળ અને કાળા સનગ્લાસ સાથે સુંદર ડ્રેસમાં મસ્તી કરતી જોવા મળે છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X