• search

'મેરા બાલમ થાણેદાર' ફેમ હરિયાણવી અભિનેત્રી પ્રાંજલ દહિયાએ મલ્ટીકલર લહેંગામાં મચાવી ધૂમ, જુઓ Photos

By Manisha Zinzuwadia
| Published: Tuesday, October 4, 2022, 08:10 [IST]
'મેરા બાલમ થાણેદાર' ફેમ હરિયાણવી અભિનેત્રી પ્રાંજલ દહિયાએ મલ્ટીકલર લહેંગામાં મચાવી ધૂમ, જુઓ Photos
1/9
'મેરા બાલમ થાણેદાર', '52 ગજ કા દામન' જેવા ગીતોથી હિટ થયેલી પ્રાંજલ દહિયા હીટ પર હીટ હરિયાણવી ગીતો આપી રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર મલ્ટીકલર લહેંગામાં તેના ફોટા વાયરલ થઈ રહ્યા છે. 
'મેરા બાલમ થાણેદાર', '52 ગજ કા દામન' જેવા ગીતોથી હિટ થયેલી પ્રાંજલ દહિયા હીટ પર હીટ હરિયાણવી ગીતો આપી...
Courtesy: INSTAGRAM
'મેરા બાલમ થાણેદાર' ફેમ હરિયાણવી અભિનેત્રી પ્રાંજલ દહિયાએ મલ્ટીકલર લહેંગામાં મચાવી ધૂમ, જુઓ Photos
2/9
પ્રાંજલ દહિયા મલ્ટીકલર લહેંગા-ચોલીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સાથે જ તેના ફોટા સોશિયલમ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.
પ્રાંજલ દહિયા મલ્ટીકલર લહેંગા-ચોલીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સાથે જ તેના ફોટા સોશિયલમ મીડિયા પર...
Courtesy: INSTAGRAM
'મેરા બાલમ થાણેદાર' ફેમ હરિયાણવી અભિનેત્રી પ્રાંજલ દહિયાએ મલ્ટીકલર લહેંગામાં મચાવી ધૂમ, જુઓ Photos
3/9
પ્રાંજલના પિતાનુ નામ શશિ દહિયા છે. જે વ્યવસાયે સરકારી કર્મચારી હતા. પ્રાંજલની માતાનુ વર્ષ 2021માં અવસાન થયુ હતુ.
પ્રાંજલના પિતાનુ નામ શશિ દહિયા છે. જે વ્યવસાયે સરકારી કર્મચારી હતા. પ્રાંજલની માતાનુ વર્ષ 2021માં...
Courtesy: INSTAGRAM
'મેરા બાલમ થાણેદાર' ફેમ હરિયાણવી અભિનેત્રી પ્રાંજલ દહિયાએ મલ્ટીકલર લહેંગામાં મચાવી ધૂમ, જુઓ Photos
4/9
અભિનેત્રી પ્રાંજલ સોશિયલ મીડિયામાં ઘણી સક્રિય છે. તે પોતાના ફોટા અને રીલ્સ વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. 
અભિનેત્રી પ્રાંજલ સોશિયલ મીડિયામાં ઘણી સક્રિય છે. તે પોતાના ફોટા અને રીલ્સ વીડિયો ફેન્સ સાથે શેર...
Courtesy: INSTAGRAM
'મેરા બાલમ થાણેદાર' ફેમ હરિયાણવી અભિનેત્રી પ્રાંજલ દહિયાએ મલ્ટીકલર લહેંગામાં મચાવી ધૂમ, જુઓ Photos
5/9
ટીકટૉકથી ખૂબ જ ઓછા સમયમાં હિટ થયેલી પ્રાંજલ 'મેરા બાલમ થાણેદાર ચલાવે જિપ્સી' ગીતમાં ધૂમ મચાવી ચૂકી છે. 
ટીકટૉકથી ખૂબ જ ઓછા સમયમાં હિટ થયેલી પ્રાંજલ 'મેરા બાલમ થાણેદાર ચલાવે જિપ્સી' ગીતમાં ધૂમ મચાવી...
Courtesy: INSTAGRAM
'મેરા બાલમ થાણેદાર' ફેમ હરિયાણવી અભિનેત્રી પ્રાંજલ દહિયાએ મલ્ટીકલર લહેંગામાં મચાવી ધૂમ, જુઓ Photos
6/9
હરિયાણવી અભિનેત્રી પ્રાંજલ દહિયાનો જન્મ 5 મે, 2002માં સોનીપતમાં થયો હતો. હાલમાં જે 21 વર્ષની છે.
હરિયાણવી અભિનેત્રી પ્રાંજલ દહિયાનો જન્મ 5 મે, 2002માં સોનીપતમાં થયો હતો. હાલમાં જે 21 વર્ષની છે.
Courtesy: INSTAGRAM
Loading next story
Go Back to Article Page
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X