• search

કોલકાતા સામે રોહિત શર્માનો રેકોર્ડ કેવો છે? તસવીરો દ્વારા જાણો

By Kalpesh Kandoriya
| Published: Thursday, September 23, 2021, 17:26 [IST]
કોલકાતા સામે રોહિત શર્માનો રેકોર્ડ કેવો છે? તસવીરો દ્વારા જાણો
1/10
આજે આબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે.
આજે આબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે.
કોલકાતા સામે રોહિત શર્માનો રેકોર્ડ કેવો છે? તસવીરો દ્વારા જાણો
2/10
કોલકાતા નાઈટ રાઈડર્સ પોતાની પહેલી મેચ જીતીને આવી છે જ્યારે મુંબઈએ હાર સાથે સિઝનના બીજા ભાગની શરૂઆત કરી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ પોતાની પહેલી મેચ જીતીને આવી છે જ્યારે મુંબઈએ હાર સાથે સિઝનના બીજા ભાગની...
કોલકાતા સામે રોહિત શર્માનો રેકોર્ડ કેવો છે? તસવીરો દ્વારા જાણો
3/10
જો કે કોલકાતા સામે મુંબઈ ઈન્ડિયન્સના રેકોર્ડ બહુ સારા છે. તેમાં પણ ખાસ કરીને રોહિત શર્માના રેકોર્ડ જાણવા જેવા છે.
જો કે કોલકાતા સામે મુંબઈ ઈન્ડિયન્સના રેકોર્ડ બહુ સારા છે. તેમાં પણ ખાસ કરીને રોહિત શર્માના...
કોલકાતા સામે રોહિત શર્માનો રેકોર્ડ કેવો છે? તસવીરો દ્વારા જાણો
4/10
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોહિત શર્માએ 982 રન ફટકાર્યા છે, આજે રોહિત શર્મા 1000 રનનો રેકોર્ડ બનાવી શકે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોહિત શર્માએ 982 રન ફટકાર્યા છે, આજે રોહિત શર્મા 1000 રનનો રેકોર્ડ બનાવી શકે...
કોલકાતા સામે રોહિત શર્માનો રેકોર્ડ કેવો છે? તસવીરો દ્વારા જાણો
5/10
રોહિત શર્માએ 397 છગ્ગા ફટકાર્યા છે, જો આજે 3 છગ્ગા ફટકારી દે તો 400 છગ્ગા ફટકારનાર પહેલો ભારતીય ખેલાડી બની જશે.
રોહિત શર્માએ 397 છગ્ગા ફટકાર્યા છે, જો આજે 3 છગ્ગા ફટકારી દે તો 400 છગ્ગા ફટકારનાર પહેલો ભારતીય ખેલાડી...
કોલકાતા સામે રોહિત શર્માનો રેકોર્ડ કેવો છે? તસવીરો દ્વારા જાણો
6/10
રોહિત શર્માએ પાવર પ્લેમાં 48 છગ્ગા ફટકાર્યા છે, જો આજે 2 છગ્ગા પાવર પ્લેમાં મારી દે તો રોહિત મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો આવું કારનામું કરનાર પહેલો ખેલાડી બની જશે.
રોહિત શર્માએ પાવર પ્લેમાં 48 છગ્ગા ફટકાર્યા છે, જો આજે 2 છગ્ગા પાવર પ્લેમાં મારી દે તો રોહિત મુંબઈ...
Loading next story
Go Back to Article Page
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X