bredcrumb

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા કમાણી મામલે બૉલીવુડના કેટલાય સ્ટાર્સને આપે છે ટક્કર

By Kalpesh Kandoriya
| Published: Tuesday, August 3, 2021, 16:21 [IST]
મોનાલિસા આવકના મામલે કેટલાય સ્ટાર્સને ટક્કર આપે છે, ભોજપુરી એક્ટ્રેસ એક ફિલ્મ માટે 5થી 7 લાખ રૂપિયાનો ચાર્જ વસુલે છે.
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા કમાણી મામલે બૉલીવુડના કેટલાય સ્ટાર્સને આપે છે ટક્કર
1/14
મોનાલિસાની ગણતરી આજે ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ટૉપ એક્ટ્રેસમાં થાય છે. 
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા કમાણી મામલે બૉલીવુડના કેટલાય સ્ટાર્સને આપે છે ટક્કર
2/14
મોનાલિસાએ પોતાના અભિનય અને ડાંસ દ્વારા લાખો દર્શકોને પોતાના આશિક બનાવ્યા.
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા કમાણી મામલે બૉલીવુડના કેટલાય સ્ટાર્સને આપે છે ટક્કર
3/14
મોનાલિસા જેટલી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોપ્યુલર છે, તેટલી જ તગડી ફેન ફોલોઈંગ સોશિયલ મીડિયા પર પણ છે.
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા કમાણી મામલે બૉલીવુડના કેટલાય સ્ટાર્સને આપે છે ટક્કર
4/14
બિગ બૉસ 10 અને ટીવી પર નેગેટિવ રોલ નિભાવ્યા બાદ મોનાલિસાની પોપ્યુલારિટીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા કમાણી મામલે બૉલીવુડના કેટલાય સ્ટાર્સને આપે છે ટક્કર
5/14
મોનાલિસાએ માત્ર ભોજપુરી જ નહિ બલકે હિંદી, ઓરિયા, બંગાળી અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા કમાણી મામલે બૉલીવુડના કેટલાય સ્ટાર્સને આપે છે ટક્કર
6/14
મોનાલિસાનું અસલી નામ અંતરા બિસ્વાસ છે. તેનો જન્મ કોલકાતામાં થયો.
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા કમાણી મામલે બૉલીવુડના કેટલાય સ્ટાર્સને આપે છે ટક્કર
7/14
બંગાળી પરિવારની મોનાલિસાએ ઓડિય મ્યૂજિક વીડિયોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા કમાણી મામલે બૉલીવુડના કેટલાય સ્ટાર્સને આપે છે ટક્કર
8/14
મોનાલિસા અત્યાર સુધી 50થી વધુ ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા કમાણી મામલે બૉલીવુડના કેટલાય સ્ટાર્સને આપે છે ટક્કર
9/14
જો તેમની નેટવર્થની વાત કરીએ તો topplanetinfo મુજબ વર્ષ 2020 સુધી મોનાલિસાએ 2.5 મિલિયન ડોલરથી વધુની કમાણી કરી લીધી હતી.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X