• search

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા કમાણી મામલે બૉલીવુડના કેટલાય સ્ટાર્સને આપે છે ટક્કર

By Kalpesh Kandoriya
| Published: Tuesday, August 3, 2021, 16:21 [IST]
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા કમાણી મામલે બૉલીવુડના કેટલાય સ્ટાર્સને આપે છે ટક્કર
1/14
મોનાલિસાની ગણતરી આજે ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ટૉપ એક્ટ્રેસમાં થાય છે. 

2/14
મોનાલિસાએ પોતાના અભિનય અને ડાંસ દ્વારા લાખો દર્શકોને પોતાના આશિક બનાવ્યા.

3/14
મોનાલિસા જેટલી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોપ્યુલર છે, તેટલી જ તગડી ફેન ફોલોઈંગ સોશિયલ મીડિયા પર પણ છે.

4/14
બિગ બૉસ 10 અને ટીવી પર નેગેટિવ રોલ નિભાવ્યા બાદ મોનાલિસાની પોપ્યુલારિટીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

5/14
મોનાલિસાએ માત્ર ભોજપુરી જ નહિ બલકે હિંદી, ઓરિયા, બંગાળી અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
મોનાલિસાએ માત્ર ભોજપુરી જ નહિ બલકે હિંદી, ઓરિયા, બંગાળી અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું...
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા કમાણી મામલે બૉલીવુડના કેટલાય સ્ટાર્સને આપે છે ટક્કર
6/14
મોનાલિસાનું અસલી નામ અંતરા બિસ્વાસ છે. તેનો જન્મ કોલકાતામાં થયો.

Loading next story
Go Back to Article Page
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X