bredcrumb

ભોજપુરી ક્વીને કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, Photosથી નજર હટાવવી મુશ્કેલ

By Manisha Zinzuwadia
| Published: Saturday, May 7, 2022, 11:18 [IST]
બિગ બૉસ ફેમ મોનાલિસાએ સોશિયલ મીડિયા પર બિકીની લુકમાં ફોટા શેર કર્યા છે. જુઓ Photos...
ભોજપુરી ક્વીને કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, Photosથી નજર હટાવવી મુશ્કેલ
1/10
બિગ બોસ ફેમ મોનાલિસાએ સોશિયલ મીડિયા પર બિકીની લુકમાં તસવીરો શેર કરી છે.
ભોજપુરી ક્વીને કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, Photosથી નજર હટાવવી મુશ્કેલ
2/10
તેના ફેન્સ મોનાલિસાની તસવીરોની આતુરતાથી રાહ જુએ છે.
ભોજપુરી ક્વીને કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, Photosથી નજર હટાવવી મુશ્કેલ
3/10
મોનાલિસાને ઈન્સ્ટાગ્રામ પર 4.8 મિલિયન લોકો ફોલો કરે છે.
ભોજપુરી ક્વીને કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, Photosથી નજર હટાવવી મુશ્કેલ
4/10
મોનાલિસા અવારનવાર પોતાની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
ભોજપુરી ક્વીને કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, Photosથી નજર હટાવવી મુશ્કેલ
5/10
ફેન્સ તેની આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે અને કોમેન્ટ કરીને રિએક્શન પણ આપી રહ્યા છે.
ભોજપુરી ક્વીને કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, Photosથી નજર હટાવવી મુશ્કેલ
6/10
મોનાલિસાનો આ સિઝલિંગ અવતાર ફેન્સને ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે.
ભોજપુરી ક્વીને કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, Photosથી નજર હટાવવી મુશ્કેલ
7/10
હાલમાં જ મોનાલિસાએ પિંક કલરના શોર્ટ સ્કર્ટ અને બ્રેલેટમાં તસવીરો ખેંચાવી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
ભોજપુરી ક્વીને કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, Photosથી નજર હટાવવી મુશ્કેલ
8/10
મોનાલિસા અવારનવાર પોતાની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.
ભોજપુરી ક્વીને કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, Photosથી નજર હટાવવી મુશ્કેલ
9/10
આ તસવીરોમાં ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનો આ લુક બોલ્ડ અને સેક્સી લાગી રહ્યો છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X