Morning Bulletin 13th April: એક ક્લિકમાં વાંચો 13 એપ્રિલના મુખ્ય સમાચાર
By Kalpesh Kandoriya
| Published: Wednesday, April 13, 2022, 12:31 [IST]
1/8
Morning Bulletin 13th April: એક ક્લિકમાં વાંચો 13 એપ્રિલના મુખ્ય સમાચાર | Morning Bulletin of 13th april 2022 read all breaking news in gujarati - Oneindia Gujarati/photos/morning-bulletin-of-13th-april-2022-read-all-breaking-news-in-gujarati-oi78704.html
DGCAએ સ્પાઈસ જેટના 90 પાયલોટને બોઈંગ 737 મેક્સ ઉડાણ માટે અયોગ્ય ગણાવ્યા છે.
DGCAએ સ્પાઈસ જેટના 90 પાયલોટને બોઈંગ 737 મેક્સ ઉડાણ માટે અયોગ્ય ગણાવ્યા છે.
2/8
Morning Bulletin 13th April: એક ક્લિકમાં વાંચો 13 એપ્રિલના મુખ્ય સમાચાર Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/morning-bulletin-of-13th-april-2022-read-all-breaking-news-in-gujarati-oi78704.html#photos-1
રામનવમી પર બીા રાજ્યોમાં હિંસા અને યુપીમાં શાંતિ રહેવા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું- અહીં ક્યાંય તૂ-તૂ-મેં-મેં પણ નથી. દંગા ફસાત તો દૂરની વાત છે.
રામનવમી પર બીા રાજ્યોમાં હિંસા અને યુપીમાં શાંતિ રહેવા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું-...
Morning Bulletin 13th April: એક ક્લિકમાં વાંચો 13 એપ્રિલના મુખ્ય સમાચાર Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/morning-bulletin-of-13th-april-2022-read-all-breaking-news-in-gujarati-oi78704.html#photos-3
પશ્ચિમ બંગાળના નાદિયામાં સગીર બાળકી સાથે ગેંગરેપના મામલે મમતા બેનરજીના વિવાદિત નિવેદન પર રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શન્માએ કહ્યું- મહિલા હોવાના નાતે તેમણે બીજી મહિલાઓનું દર્દ સમજવું જોઈતું હતું.
પશ્ચિમ બંગાળના નાદિયામાં સગીર બાળકી સાથે ગેંગરેપના મામલે મમતા બેનરજીના વિવાદિત નિવેદન પર...