bredcrumb

Morning Bulletin: એક ક્લિકમાં વાંચો આજના મુખ્ય સમાચાર

By Manisha Zinzuwadia
| Published: Thursday, March 24, 2022, 11:04 [IST]
24 માર્ચ 2022ના રોજ સવારે બનેલી સમગ્ર ઘટનાઓ વિશે વાંચવા માટે અમારા Morning Bulletin વાંચો. વધુ સમાચારો માટે વનઈન્ડિયા ગુજરાતીના ફોટો ગેલેરી વિભાગની મુલાકાત લો.
Morning Bulletin: એક ક્લિકમાં વાંચો આજના મુખ્ય સમાચાર
1/10
આજે યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ સામે રજૂ કરશે સરકાર બનાવવાનો દાવો
Morning Bulletin: એક ક્લિકમાં વાંચો આજના મુખ્ય સમાચાર
2/10
બે દિવસીય પ્રવાસ માટે ચીનના વિદેશ મંત્રી વાંગ યી આજે ભારત આવશે.
Morning Bulletin: એક ક્લિકમાં વાંચો આજના મુખ્ય સમાચાર
3/10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પૂર્વ ચીફ જસ્ટીસ રમેશચંદ્ર લાહોટીના નિધન પર ટ્વિટ કરીને વ્યક્ત કર્યો શોક

Morning Bulletin: એક ક્લિકમાં વાંચો આજના મુખ્ય સમાચાર
4/10
26 માર્ચે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી પાર્ટીના મહાસચિવો અને પ્રદેશ પ્રભારીઓ સાથે કરશે બેઠક
Morning Bulletin: એક ક્લિકમાં વાંચો આજના મુખ્ય સમાચાર
5/10
પેટ્રોલ અને ડીઝલના ભાવ પછી હવે સીએનજીના ભાવમાં પણ વધારો, 50 પૈસાનો વધારો ઝીંકાયો.
Morning Bulletin: એક ક્લિકમાં વાંચો આજના મુખ્ય સમાચાર
6/10
ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રમેશચંદ્ર લાહોટીનુ 81 વર્ષની વયે નિધન
Morning Bulletin: એક ક્લિકમાં વાંચો આજના મુખ્ય સમાચાર
7/10
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી.
Morning Bulletin: એક ક્લિકમાં વાંચો આજના મુખ્ય સમાચાર
8/10
આજથી શરુ થઈ ઉત્તર પ્રદેશ બોર્ડની 10માં અને 12માંની પરીક્ષાઓ.
Morning Bulletin: એક ક્લિકમાં વાંચો આજના મુખ્ય સમાચાર
9/10
મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 191 નવા કેસ સામે આવ્યા.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X