Home / Photos
Morning Bulletin: એક ક્લિકમાં વાંચો આજના મોટા સમાચાર
Morning Bulletin: દેશમાં દરરોજ કોઈને કોઈ ઘટના બને છે, તેમાંથી અમુકની સીધી અસર આપણા જીવન પર પડે છે, આજે અમે તમને દેશ અને દુનિયામાં બનતી કેટલીક મોટી ઘટનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ આજના મોટા સમાચાર...
1/6
Share
PM મોદી 23 ફેબ્રુઆરીથી વારાણસીની 2 દિવસની મુલાકાતે છે. તેઓ અમૂલ બનાસ ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ પૂર્વાંચલમાં રૂ. 13167.07 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન પણ કરશે.
2/6
Share
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના દિગ્ગજ નેતા મનોહર જોશીનું હાર્ટ એટેકથી નિધન.
3/6
Share
ખેડૂતોએ જાહેર સંપત્તિના નુકસાનની ભરપાઈ કરવી પડશે: હરિયાણા પોલીસ
4/6
Share
ખેડૂતના મોતને લઈને ખેડૂત સંગઠનોએ આજેકાળો દિવસ મનાવવાની જાહેરાત કરી હતી.
5/6
Share
પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદાર સંદેશખાલીને લઈને રાજભવન ખાતે રાજ્યપાલ સીવી આનંદ બોઝને મળ્યા હતા.
6/6
Share
જનતાને મળી રાહત, આજે પણ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી.



Click it and Unblock the Notifications