bredcrumb

કાંકરિયાની એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ, જુઓ તસવીરો

By Kalpesh Kandoriya
| Updated: Monday, May 31, 2021, 14:25 [IST]
અમદાવાદમાં કાંકરિયા તળાવ આવેલું છે, જ્યાં ઝૂ પણ આવેલ છે, લોકોને હરવા ફરવાનું બેસ્ટ લોકેશન છે.
કાંકરિયાની એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ, જુઓ તસવીરો
1/10
આ સાપ્તાહીક કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
કાંકરિયાની એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ, જુઓ તસવીરો
2/10
દર વર્ષે ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે.
કાંકરિયાની એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ, જુઓ તસવીરો
3/10

કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલાં છે.

કાંકરિયાની એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ, જુઓ તસવીરો
4/10
વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે.
કાંકરિયાની એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ, જુઓ તસવીરો
5/10
કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણસ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે.
કાંકરિયાની એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ, જુઓ તસવીરો
6/10
તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઇ જાય છે.
કાંકરિયાની એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ, જુઓ તસવીરો
7/10
કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે
કાંકરિયાની એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ, જુઓ તસવીરો
8/10
આ તળાવનો પરિઘ આશરે ૨.૫ કિલોમીટર છે
કાંકરિયાની એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ, જુઓ તસવીરો
9/10
આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X