bredcrumb

બૉલિવુડ અભિનેત્રી નેહા શર્મા મુંબઈના બાંદ્રામાં જીમ બહાર થઈ સ્પૉટ, જુઓ તેના હૉટ Photos

By Manisha Zinzuwadia
| Published: Saturday, April 30, 2022, 12:42 [IST]
બૉલિવુડ અભિનેત્રી નેહા શર્મા મુંબઈના બાંદ્રામાં જીમ બહાર સ્પૉટ થઈ, જુઓ તેના હૉટ Photos..
બૉલિવુડ અભિનેત્રી નેહા શર્મા મુંબઈના બાંદ્રામાં જીમ બહાર થઈ સ્પૉટ, જુઓ તેના હૉટ Photos
1/9
નેહા શર્માએ કુણાલ કોહલી દ્વારા નિર્દેશિત 2012ની રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'તેરી મેરી કહાની'માં નાનકડી ભૂમિકા ભજવી હતી.
બૉલિવુડ અભિનેત્રી નેહા શર્મા મુંબઈના બાંદ્રામાં જીમ બહાર થઈ સ્પૉટ, જુઓ તેના હૉટ Photos
2/9
નેહા શર્મા તે એક ટ્રેન્ડ કથક ડાન્સર પણ છે. નેહાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી, દિલ્હીમાંથી ફેશન ડિઝાઇનિંગમાં સ્નાતકની ડિગ્રી પણ લીધી છે.
બૉલિવુડ અભિનેત્રી નેહા શર્મા મુંબઈના બાંદ્રામાં જીમ બહાર થઈ સ્પૉટ, જુઓ તેના હૉટ Photos
3/9
નેહા શર્માનો જન્મ ભારતના બિહાર રાજ્યના ભાગલપુરમાં 21-11-1987ના રોજ થયો હતો. નેહાએ માઉન્ટ કાર્મેલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.
બૉલિવુડ અભિનેત્રી નેહા શર્મા મુંબઈના બાંદ્રામાં જીમ બહાર થઈ સ્પૉટ, જુઓ તેના હૉટ Photos
4/9
નેહા શર્મા બૉલિવુડ ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને પંજાબી ફિલ્મોમાં તેના કામ માટે જાણીતી છે.
બૉલિવુડ અભિનેત્રી નેહા શર્મા મુંબઈના બાંદ્રામાં જીમ બહાર થઈ સ્પૉટ, જુઓ તેના હૉટ Photos
5/9
નેહા શર્માને ઈન્સ્ટાગ્રામ પર 14 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
બૉલિવુડ અભિનેત્રી નેહા શર્મા મુંબઈના બાંદ્રામાં જીમ બહાર થઈ સ્પૉટ, જુઓ તેના હૉટ Photos
6/9
નેહા શર્મા 'ક્યા સુપર કૂલ હૈ હમ', 'યમલા પગલા દિવાના 2', 'યંગિસ્તાન', 'કૃતિ' સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. 
બૉલિવુડ અભિનેત્રી નેહા શર્મા મુંબઈના બાંદ્રામાં જીમ બહાર થઈ સ્પૉટ, જુઓ તેના હૉટ Photos
7/9
બૉલિવુડ અભિનેત્રી નેહા શર્મા મુંબઈના બાંદ્રામાં જીમ બહાર સ્પૉટ થઈ.
બૉલિવુડ અભિનેત્રી નેહા શર્મા મુંબઈના બાંદ્રામાં જીમ બહાર થઈ સ્પૉટ, જુઓ તેના હૉટ Photos
8/9
નેહા શર્માની પ્રથમ હિન્દી ફિલ્મ 'ક્રૂક'નું નિર્દેશન મોહિત સૂરી દ્વારા કરવામાં આવ્યું હતું, જે 8 ઓક્ટોબર 2010ના રોજ રિલીઝ થઈ હતી. 
બૉલિવુડ અભિનેત્રી નેહા શર્મા મુંબઈના બાંદ્રામાં જીમ બહાર થઈ સ્પૉટ, જુઓ તેના હૉટ Photos
9/9
નેહા શર્માની પ્રથમ ભૂમિકા 28 સપ્ટેમ્બર 2007ના રોજ રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ ચિરુથામાં હતી. 
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X