bredcrumb

ટ્રેડિશનલ લુકમાં કહેર વરતાવી રહી છે નિક્કી તંબોલી, જુઓ અફલાતૂન તસવીરો

By Kalpesh Kandoriya
| Updated: Sunday, September 11, 2022, 09:01 [IST]
એક્ટ્રેસ નિક્કી તંબોલી અવાર-નવાર પોતાના ગ્લેમરસ અંદાજથી ફેન્સને પોતાના દીવાના બનાવી દે છે. એક્ટ્રેસ જ્યારે પણ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે તો તે ફેન્સ વચ્ચે તરત વાયરલ થવા લાગે છે. હાલમાં જ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ પોતાના લેટેસ્ટ એથલિક લુકમાં તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસનો ઈંડો વેસ્ટર્ન લુક બહુ જ સ્ટાઈલિશ લાગી રહ્યો છે. અહીં જુઓ નિક્કીની ગ્લેમરસ તસવીરો...
ટ્રેડિશનલ લુકમાં કહેર વરતાવી રહી છે નિક્કી તંબોલી, જુઓ અફલાતૂન તસવીરો
1/8
સાઉથ ફિલ્મની એક્ટ્રેસ નિક્કી તંબોલીને બિગ બૉસ સીઝન 14થી ફેમ મળ્યો હતો. તેમણે પોતાના બેબાક અભિનયથી ફેન્સનું દિલ જીત્યું હતું.
ટ્રેડિશનલ લુકમાં કહેર વરતાવી રહી છે નિક્કી તંબોલી, જુઓ અફલાતૂન તસવીરો
2/8
એક્ટ્રેસ નિક્કી તંબોલી હાલ સોશિયલ મીડિયાની સેંસેશન બની ચૂકી છે.
ટ્રેડિશનલ લુકમાં કહેર વરતાવી રહી છે નિક્કી તંબોલી, જુઓ અફલાતૂન તસવીરો
3/8
હાલમાં જ એક્ટ્રેસે પોતાના એથનિક લુકમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ સિજલિંગ હૉટ જણાઈ રહી છે.
ટ્રેડિશનલ લુકમાં કહેર વરતાવી રહી છે નિક્કી તંબોલી, જુઓ અફલાતૂન તસવીરો
4/8
એક્ટ્રેસ નિક્કી તંબોલીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહી છે.
ટ્રેડિશનલ લુકમાં કહેર વરતાવી રહી છે નિક્કી તંબોલી, જુઓ અફલાતૂન તસવીરો
5/8
એક્ટ્રેસ નિક્કી તંબોલીએ આ તસવીરોમાં ઑફ વ્હાઈટ કલરનો શરારા સૂટ પહેર્યો છે.
ટ્રેડિશનલ લુકમાં કહેર વરતાવી રહી છે નિક્કી તંબોલી, જુઓ અફલાતૂન તસવીરો
6/8
ઓપન કર્લી હેર અને લાઈટ મેકઅપ કરી એક્ટ્રેસે પોતાના આ આઉટલુકને વધુ સારી રીતે કમ્પલીટ કર્યો છે.
ટ્રેડિશનલ લુકમાં કહેર વરતાવી રહી છે નિક્કી તંબોલી, જુઓ અફલાતૂન તસવીરો
7/8
નિક્કી તંબોલી હંમેશા પોતાની સુંદરતાથી લોકોના દિલો ઘાયલ કરવાનું કામ કરે છે. આમ તો એક્ટ્રેસ દરેક અંદાજમાં કહેર વરસાવે છે.,
ટ્રેડિશનલ લુકમાં કહેર વરતાવી રહી છે નિક્કી તંબોલી, જુઓ અફલાતૂન તસવીરો
8/8
એક્ટ્રેસ નિક્કી તંબોલીને બિગ બૉસ 13 ઉપરાંત ખતરોં કે ખિલાડી સીઝન 11માં પણ જોવામાં આવી હતી, ફેન્સને તેમની ગેમ ખૂબ ગમી હતી.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X