bredcrumb

નિક્કી તંબોલી Photos: નિક્કીએ લહેંગા સાથે પહેરી ઑફ શોલ્ડર ડીપ નેક ચોલી, લુક્સ જોઈ ફેન્સ થયા ક્લીન બોલ્ડ

By Manisha Zinzuwadia
| Published: Thursday, May 5, 2022, 08:27 [IST]
બિગ બૉસ ફેમ નિક્કી તંબોલીએ ફરીથી પોતાના બોલ્ડ લુકથી ફેન્સને દિવાના બનાવ્યા છે. જુઓ Photos...
નિક્કી તંબોલી Photos: નિક્કીએ લહેંગા સાથે પહેરી ઑફ શોલ્ડર ડીપ નેક ચોલી, લુક્સ જોઈ ફેન્સ થયા ક્લીન બોલ્ડ
1/9
બિગ બોસ ફેમ નિક્કી તંબોલી અભિનય કરતાં તેના લુક અને ફેશન સેન્સ માટે વધુ જાણીતી છે.
નિક્કી તંબોલી Photos: નિક્કીએ લહેંગા સાથે પહેરી ઑફ શોલ્ડર ડીપ નેક ચોલી, લુક્સ જોઈ ફેન્સ થયા ક્લીન બોલ્ડ
2/9
નિક્કી સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
નિક્કી તંબોલી Photos: નિક્કીએ લહેંગા સાથે પહેરી ઑફ શોલ્ડર ડીપ નેક ચોલી, લુક્સ જોઈ ફેન્સ થયા ક્લીન બોલ્ડ
3/9
બિગ બૉસથી જાણીતી બનેલી નિક્કીએ ઘણા ટેલીવિઝન શો અને મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યુ છે.
નિક્કી તંબોલી Photos: નિક્કીએ લહેંગા સાથે પહેરી ઑફ શોલ્ડર ડીપ નેક ચોલી, લુક્સ જોઈ ફેન્સ થયા ક્લીન બોલ્ડ
4/9
આ દિવસોમાં તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં નિક્કી લહેંગા ચોલીમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
નિક્કી તંબોલી Photos: નિક્કીએ લહેંગા સાથે પહેરી ઑફ શોલ્ડર ડીપ નેક ચોલી, લુક્સ જોઈ ફેન્સ થયા ક્લીન બોલ્ડ
5/9
નિક્કીની ઉંમર માત્ર 25 વર્ષની છે અને તેણે પોતાનું નામ બનાવ્યું છે.
નિક્કી તંબોલી Photos: નિક્કીએ લહેંગા સાથે પહેરી ઑફ શોલ્ડર ડીપ નેક ચોલી, લુક્સ જોઈ ફેન્સ થયા ક્લીન બોલ્ડ
6/9
નિક્કીના આ ડ્રેસમાં લોકોનું ધ્યાન તેની ડીપ નેક ઓફ શોલ્ડર ચોલી પર અટકી ગયું.
નિક્કી તંબોલી Photos: નિક્કીએ લહેંગા સાથે પહેરી ઑફ શોલ્ડર ડીપ નેક ચોલી, લુક્સ જોઈ ફેન્સ થયા ક્લીન બોલ્ડ
7/9
લહેંગાને બોલ્ડ ટચ આપવા માટે અભિનેત્રીએ બ્લાઉઝ સાથે કરેલા પ્રયોગ પર ચાહકો ઘણી કમેન્ટ કરી રહ્યા છે.
નિક્કી તંબોલી Photos: નિક્કીએ લહેંગા સાથે પહેરી ઑફ શોલ્ડર ડીપ નેક ચોલી, લુક્સ જોઈ ફેન્સ થયા ક્લીન બોલ્ડ
8/9
નિક્કી જે રીતે પોઝ આપી રહી છે તેનાથી આ તસવીરો વધુ બોલ્ડ બની ગઈ છે
નિક્કી તંબોલી Photos: નિક્કીએ લહેંગા સાથે પહેરી ઑફ શોલ્ડર ડીપ નેક ચોલી, લુક્સ જોઈ ફેન્સ થયા ક્લીન બોલ્ડ
9/9
નિક્કી આ ડીપ નેક ચોલીમાં ભરપૂર પોઝ આપી રહી છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X